શોધખોળ કરો

સંસદના શિયાળું સત્રનો પ્રારંભ, પ્રમુખ સ્વામીને આપવામાં આવી શ્રદ્ધાંજલી

નવી દિલ્લીઃ આજથી શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. બુધવારે સત્રના પ્રથમ દિવસે દિવંગતોને શ્રદ્ધાનંજલી આપવામાં આવી હતી જેમાં ગુજરાતી સંત પ્રમુખ સ્વામી મહારાજને પણ શ્રદ્ધાંજલી આપવમાં આવી હતી. શ્રદ્ધાંજલી આપ્યા બાદ સંસદને પહેલા દિવસે સ્થગિત કરવામાં આવી હતી. રહેલા શિયાળુ સત્રમાં પીએમ મોદીએ વિપક્ષો પાસેથી સહોયગ આપવાની માંગ કરી હતી.  દેશમાં 500 અને 1000 ની નોટ પર પ્રતિબંધ મૂક્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે તેને લઇને સંસદમાં હંગામો થવાની પૂરી શક્યતા છે. આ જોતા પીએમ મોદીએ સંસદના શિયાળું સત્ર પહેલા મીડિયો સાથેની વાતચીતમાં વિરોધ પક્ષો પાસે સહયોગની માંગ કરી હતી. આ પહેલા સોમવારે ટીએમસી,કૉંગ્રેસ,સીપીએમ, આરજેડી સહિતના દળોની બેઠક થઇ હતી. જેમા 500 અને 1000 ની નોટો પર મુકવામાં આવેલા પ્રતિબંધ પર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, દેશહિતમાં ચર્ચા થવી જોઇએ. કરકારના વિચાર અને લોકોની સમસ્યા પર આ સત્રમાં સારી ડિબેટ થશે. અને તમામ દળોનું યોગદાન મળશે. સરકાર તરફથી પ્રસ્તાવિત કામ માટે તમામ પક્ષોને સાથે લઇને કરવમાં આવશે. જીએસટી પર પણ તમામ પક્ષો સાથે આગળ વધવામાં આવશે અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરવામાં આવશે. વિન્ટર સેશનમાં જીએસટી સાથે જોડાયેલા ત્રણ બીલ અને સરોગેસીના નિયમ આધારિત કુલ 9 નવા બીલ રજૂ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget