શોધખોળ કરો

મહારાષ્ટ્ર: કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમ પાર્ટીથી નારાજ, કહ્યું- પાર્ટી છોડવાના દિવસો દૂર નથી

મુંબઈ કૉંગ્રેસના નેતા સંજય નિરૂપમે પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. કૉંગ્રેસના નેતા સંજય નિરૂપમે એકબાદ એક એમ બે ટ્વિટ કરી કહ્યું, લાગે છે હવે પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી રહી.

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. ઘણા નેતાઓના પક્ષપલટા બાદ હવે આક્રમકતાથી કૉંગ્રેસનો પક્ષ રાખતા મુંબઈ કૉંગ્રેસના નેતા સંજય નિરૂપમે પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. કૉંગ્રેસના નેતા સંજય નિરૂપમે એકબાદ એક એમ બે ટ્વિટ કરી કહ્યું, લાગે છે હવે પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી રહી. સંજય નિરૂપમે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને પર ગુસ્સો જાહેર કરતા લખ્યું, એવું લાગી રહ્યું છે કે પાર્ટીને હવે મારી સેવાઓની જરૂર નથી. મુંબઈમાં મે વિધાનસભા ચૂંટણીમાં માત્ર નામની ભલામણ કરી હતી. મને ખબર પડી કે તેને પણ ફગાવી દેવામાં આવી છે. મે પહેલા જ પાર્ટીના નેતૃત્વને કહ્યું હતું કે આ પરીસ્થિતિમાં હું ચૂંટણી પ્રચારનો ભાગ નહી બનીશ. આ મારો અંતિમ નિર્ણય છે. સંજય નિરૂપમે અન્ય એક ટ્વિટમાં લખ્યું, મને આશા છે કે પાર્ટી છોડવાનો સમય નહી આવે, પરંતુ પાર્ટીનું નેતૃત્વ જે રીતે મારી સાથે વર્તન કરી રહ્યા છે, તેનાથી લાગી રહ્યું છે હવે એ દિવસો દૂર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
Embed widget