શોધખોળ કરો

બીજેપીએ મસ્જિદ પાડી, મુસ્લિમોએ સપાની સરકાર બનાવીઃ મુલાયમ

લખનઉઃ ઉત્તરપ્રદેશ 2017માં વિધાનસભા ચુંટણી પહેલા 'મુસ્લીમ કાર્ડ' ઉપર દામ રમતા સમાજવાદી પાર્ટીની મુખ્યા મુલાયમ સિંહ યાદવે આજે કહ્યું હતું કે, બીજેપીએ અયોધ્યામાં મસ્જિદના વિવાદિત ભાગને તોડી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુસલમાનોએ સપાની સરકાર બનાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, સરકાર એક વાર ફરી ભારે બહુમતી સાથે સપાની સરકાર બનાવશે. મુલાયમે જણાવ્યું હતું કે, "મહિલાઓ અને મુસલમાનોને પાર્ટીમાં વધુમાત્રામાં જોડવાના છે. મુસલમાન અમારી વિરુદ્ધ નથી. બીજી પાર્ટીના મુસ્લિમ નેતા પણ વિરુદ્ધ નથી બોલતા. મુસલમાન સૌથી વધુ પછાત છે, અયોધ્યામાં અમે કોઇને મરાવ્યા નથી. તો પણ અમારી વિરુદ્ધ કેસ દાખલ કરાવી દીધો હતો." લખનઉમાં ચિકનના કપડાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં ચિકનના કપડા જાણીતા છે. જેને લખનઉના મુસલમાન બનાવે છે. આજે યુવાન સંકલ્પ કરીને જશે કે, ફરી સપાની સરકાર બનશે. તેમણે કહ્યું કે, હજી તમામ યુવાનોને નોકરી નથી મળી, હવે સરકાર બનશે તો તેમને રોજગારી આપવામાં આવશે. કોઇ યુવાનનો હાથ ખાલી નહી હોય.

ટોપ સ્ટોરી

SIR યાદીમાં નામ ન હોય તો પણ ચિંતા ન કરો, જૂના મતદારો ફોર્મ-6 ભરી શકશે: ચૂંટણી પંચની મોટી રાહત

8મું પગાર પંચ: કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે? ₹1 લાખથી વધુની કમાણીનું ગણિત સમજો

Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત

Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ

પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન

Embed widget