શોધખોળ કરો

Supreme Court : 'જો તમને પસંદ નથી તો ના જુઓ, રિમોટ તમારા હાથમાં છે', ન્યૂઝ ચેનલોને રેગ્યુલેટ કરવાની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

TV news channels: સુપ્રીમ કોર્ટે આવી અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો

TV news channels: Supreme Court: ન્યૂઝ ચેનલોને નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમાં બતાવવામાં આવતી સામગ્રી ખૂબ જ ખતરનાક છે, તેથી તે અંગે કડક નિયમો બનાવવાની જરૂર છે. જોકે, સુપ્રીમ કોર્ટે આવી અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કડક ટિપ્પણી કરી અને કહ્યું કે દર્શકોને આ ચેનલો જોવી કે નહીં તે પસંદ કરવાની સ્વતંત્રતા છે.

તમને બટન દબાવવાની સ્વતંત્રતા છે - સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ અભય ઓકાની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અરજીઓ અંગે આ ટિપ્પણી કરી હતી. આ દરમિયાન બેન્ચે તમામ કેસોને સુપ્રીમ કોર્ટમાં લાવવાની પ્રથા પર નારાજગી વ્યક્ત કરી હતી અને અરજદારોને પૂછ્યું હતું કે તેઓ પહેલા હાઈકોર્ટમાં કેમ ન ગયા? સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમને આ ન્યૂઝ ચેનલો પસંદ નથી, તો તેને ના જુઓ. તમને ટીવી બટન દબાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, જો તમે ઇચ્છો તો તેને બંધ કરી શકો છો.

અરજીઓ પર વિચારણા કરવાનો ઇનકાર

આ સિવાય આ અરજીઓમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જજો વિશે વિવિધ નિવેદનો કરવામાં આવે છે. જેને ગંભીરતાથી લેવું જોઈએ. તેના પર બેન્ચે કહ્યું કે અમે તેને ગંભીરતાથી લેતા નથી. આ પછી સુપ્રીમ કોર્ટે આવી તમામ અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. જેમાં મીડિયા સંસ્થાઓ અને પ્લેટફોર્મ સામેની ફરિયાદો પર તાત્કાલિક નિર્ણય અને કાર્યવાહી માટે સ્વતંત્ર મીડિયા ટ્રિબ્યુનલની રચના કરવાની માંગ કરવામાં આવી હતી.

આ તમામ અરજીઓમાં મીડિયામાં અને ખાસ કરીને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થનારી સામગ્રી માટે માર્ગદર્શિકા નક્કી કરવા અને અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ટીવી ચેનલોના સનસનાટીભર્યા રિપોર્ટિંગને રોકવાની માંગણી કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ વાતને નકારી કાઢી હતી.                                         

આ પણ વાંચોઃ

પીએમ મોદી સોશિયલ મીડિયાના રાજા છે, દૂર દૂર સુધી તેમને ટક્કર આપનાર કોઈ નેતા નથી

 

ટોપ સ્ટોરી

USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલની મુલાકાતથી ફેલાઇ અનેક અટકળો, શું NCPના વિલયની તૈયારીઓ?
સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલની મુલાકાતથી ફેલાઇ અનેક અટકળો, શું NCPના વિલયની તૈયારીઓ?
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
RAC સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં રેલવે, હવે એક બર્થ પર બે મુસાફરો નહીં બેસે!
RAC સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં રેલવે, હવે એક બર્થ પર બે મુસાફરો નહીં બેસે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક
PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
બગદાણા વિવાદમાં મોટો વળાંક: સામાજિક કાર્યકર ઉમેશસિંહ ગોહિલે નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપો
બગદાણા વિવાદમાં મોટો વળાંક: સામાજિક કાર્યકર ઉમેશસિંહ ગોહિલે નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપો
Embed widget