શોધખોળ કરો

CoronaVirus: મજૂરોના સ્થળાંતર મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું વાયરસથી વધારે ખતરનાક છે ડર

કોર્ટે કહ્યું કે, સરકારે આ મામલે જવાબ દાખલ કરવો પડશે, કેમકે સુપ્રીમ કોર્ટ એ જોવા માંગે છે કે સરકાર આ મામલે શું શું પગલાં ભરી રહી છે

નવી દિલ્હીઃ દેશવ્યાપી લૉકડાઉનની વચ્ચે શહેરોમાંથી ગામડાઓમાં સ્થળાંતર કરી રહેલા લોકો-મજૂરોની સ્થિતિ અંગે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે આ મામલામાં સરકાર પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે, સરકારે આ મામલે જવાબ દાખલ કરવો પડશે, કેમકે સુપ્રીમ કોર્ટ એ જોવા માંગે છે કે સરકાર આ મામલે શું શું પગલાં ભરી રહી છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં મજૂરો મોટા પ્રમાણમાં સ્થળાંતર કરીને શહેરોમાંથી ગામડાં તરફ જઇ રહ્યાં છે. આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર પણ સામે આવી ચૂક્યા છે. CoronaVirus: મજૂરોના સ્થળાંતર મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું વાયરસથી વધારે ખતરનાક છે ડર સુપ્રીમ કોર્ટ હાલ કોરોના ખતરાને જોઇને ખાસ જરૂરી હોય એવા જ મામલે સુનાવણી કરી રહી છે. આ સુનાવણી પણ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જ કરવામાં આવી હતી. મજૂરોના સ્થળાંતરને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઇ હતી, જેને સૂચિબદ્ધ રીતે સુનાવણી માટે લાવવામાં આવી હતી. આ મામલે ચીફ જસ્ટીસ એસએ બોબડે અને જસ્ટિસ એલ નાગેશ્વર રાવે સુનાવણી હાથ ધરી હતી, આ બન્નેએ પોતાના ઘરે બનેલી ઓફિસમાંથી જ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સુનાવણી કરી હતી. મામલાના બન્ને અરજીકર્તાઓ અલખ આલોક શ્રીવાસ્તવ અને રશ્મિ બંસલે પણ પોતાના ઘરેથી જ હાજર રહ્યા હતાં.

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

Embed widget