શોધખોળ કરો

370: કાશ્મીર માટે આવતીકાલે મોટો દિવસ, સુપ્રીમ કોર્ટમાં આઠ અરજીઓ પર સુનાવણી

નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાથી કલમ 370 હટાવ્યા અને ત્યાં લાગેલા પ્રતિબંધ વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી છે

  નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે કાશ્મીર મામલાને લઇને કરવામાં આવેલી અરજીઓ પર મહત્વની સુનાવણી કરશે. આ દરમિયાન કોગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, સીતારામ યેચુરી અને વાઇકો સહિત આઠ પીઆઇએલ પર નિર્ણય આવવાની આશા છે. સુપ્રીમ કોર્ટ કાશ્મીર ઘાટીમાં પ્રતિબંધ પર પણ નિર્ણય સંભળાવી શકે છે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાથી કલમ 370 હટાવ્યા અને ત્યાં લાગેલા પ્રતિબંધ વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી છે જેના પર સુનાવણી ચાલી રહી છે. સોમવારે કાશ્મીર મામલાને લઇને દાખલ આઠ પીઆઇએલ પર સુનાવણી થશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી શકે છે. કોગ્રેસ નેતા અને રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ જમ્મુ કાશ્મીર પુનગઠનના નોટિફિકેશન અને ત્યાં લાગેલા પ્રતિબંધો વિરુદ્ધ અરજી દાખલ કરી છે જેના પર સોમવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે. સોમવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે અને જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીરની ત્રણ સભ્યોની વિશેષ ખંડપીઠ આ અરજીઓ પર સુનાવણી હાથ ધરશે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

Embed widget