શોધખોળ કરો

લોઢા સમિતિની ભલામણોના અમલ અંગે સુપ્રીમ કોર્ટ આજે BCCIને આપશે આદેશ

નવી દિલ્લી: લોઢા સમિતિની ભલામણોના અમલ અંગે સુપ્રીમ કોર્ટ આજે બીસીસીઆઈને આદેશ આપશે. આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે લોઢા કમિટીની ભલામણો લાગૂ કરવામાં અડચણ ઊભી કરનારા રાજ્ય ક્રિકેટ એસોસિએશનનું ફંડ રોકવા માટે આદેશ કર્યા હતા. કોર્ટે બીસીસીઆઈ અધ્યક્ષને પૂછયુ હતું કે તેમણે લોઢા સમિતિની ભલામણોની વિરુદ્ધ  આઈસીસીના સીઈઓને પત્ર લખ્યો હતો કે નહીં.  બીસીસીઆઈ અને લોઢા સમિતિ વચ્ચે ઉભી થયેલી તકરાર પુરી થવાનું નામ લેતી નથી. શનિવારે બોર્ડની બેઠક બાદ સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ  આપેલાં સૂચનો પર વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ સુપ્રીમકોર્ટે લોઢા સમિતિના અમલ અંગે આકરૂ વલણ અપનાવ્યું છે. બીસીસીઆઈના અધ્યક્ષનો કાર્યકાળ નક્કી કરવાના મુદ્દે, રાજ્ય ક્રિકેટ એસોસિએશનમાં હોદ્દેદારોની વય મર્યાદા અંગે અને એક રાજ્યમાં એક જ ક્રિકેટ એસોસિએશન જેવી લોઢા સમિતિની અનેક ભલામણો બીસીસીઆઈને માન્ય નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ

Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

Embed widget