શોધખોળ કરો

પાંચ વર્ષ પૂરા કરશે NCP-શિવસેના-કોગ્રેસની સરકારઃ શરદ પવાર

પવારે કહ્યું કે, રાજ્યમાં શિવસેના-કોગ્રેસ-એનસીપીની સરકાર બનશે અને તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. મહારાષ્ટ્રમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન છે.

મુંબઇઃ રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે મહારાષ્ટ્રમાં વચગાળાની ચૂંટણીની સંભાવનાઓને ફગાવી હતી. શરદ પવારે કહ્યું કે, રાજ્યમાં શિવસેના-કોગ્રેસ-એનસીપીની સરકાર બનશે અને તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. મહારાષ્ટ્રમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન છે. તેમણે કહ્યું કે, ત્રણેય પક્ષ એક સ્થાયી સરકાર બનાવવા માંગે છે જે વિકાસ ઇચ્છે છે. પવારે નાગપુરમાં  પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે વચગાળાની ચૂંટણીની કોઇ સંભાવના  નથી. આ સરકાર બનશે અને પાંચ વર્ષ પૂરા કરશે.  તેમને જ્યારે પૂછવામાં આવ્યું છે શું ભાજપ રાજ્યમાં સરકારની રચનાને લઇને એનસીપી સાથે ચર્ચા કરી રહી હતી જેના પર તેમણે કહ્યુ કે, તેમની પાર્ટી ફક્ત શિવસેના, કોગ્રેસ અને ગઠબંધન સહયોગીઓ સાથે વાત કરી રહી છે તે સિવાય કોઇ સાથે નહીં. પવારે કહ્યું કે, ત્રણેય પક્ષ હાલમાં કોમન  મિનિમમ કાર્યક્રમ પર કામ કરી રહ્યા છે જે રાજ્યમાં સરકારની યોજનાઓ માટે માર્ગદર્શન આપશે. ત્રણેય પક્ષોના  પ્રતિનિધિઓએ ગુરુવારે મુંબઇમાં મુલાકાત કરી અને સીએમપીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.

ટોપ સ્ટોરી

'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન

દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય

ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ

ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ

અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે

Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન
'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન
કોળી સેનાના સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર, 'સિંહ ફરતો હોય અને આસપાસમાં શ્વાન ઘણા હોય'
કોળી સેનાના સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર, 'સિંહ ફરતો હોય અને આસપાસમાં શ્વાન ઘણા હોય'
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી

Embed widget