શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની તકરાર વધી, શિવસેના બોલી- અમને કોઇ 'બચ્ચા પાર્ટી' ના સમજે

હવે મહારાષ્ટ્રમાં શિવસેનાએ બીજેપીને ચેતાવણી ભર્યા શબ્દોમાં કહી દીધુ છે કે શિવસેનાને કોઇ 'બચ્ચા પાર્ટી' ના સમજે

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાના પરિણામ આવ્યાને આજે આઠ દિવસ વીતી ગયા છે, છતાં રાજ્યમાં મુખ્યમંત્રી કે સરકાર બનવાના કોઇ સંજોગ નથી દેખાતા. ચૂંટણીમાં બીજેપી અને શિવસેના બન્ને રાજકીટ પક્ષો સાથે મળીને લડ્યા હતા હવે બન્ને વચ્ચે સીએમ પદને લઇને લડાઇ ચરમસીમાં પર આવી ગઇ છે. શિવસેનાની માંગ સરકારમાં 50-50 ફોર્મ્યૂલા અપનાવવાની છે, જ્યારે બીજેપી આ વાતનો ઇનકાર કરી રહી છે. હવે મહારાષ્ટ્રમાં શિવસેનાએ બીજેપીને ચેતાવણી ભર્યા શબ્દોમાં કહી દીધુ છે કે શિવસેનાને કોઇ 'બચ્ચા પાર્ટી' ના સમજે. સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રની કુંડલી અમે જ બનાવીશુ, કયા તારાને જમીન પર ઉતારવાના છે અને કયા તારાને ચમકાવવાનો છે, આ બધુ શિવસેના જ નક્કી કરશે, અમને કોઇ 'બચ્ચા પાર્ટી' ના સમજે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની તકરાર વધી, શિવસેના બોલી- અમને કોઇ 'બચ્ચા પાર્ટી' ના સમજે
સામનામાં લખેલા સંપાદકીય લેખમાં બીજેપી પર શિવસેનાએ તીખા પ્રહાર કર્યા છે, તેમાં કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા યુતિની હોલવાયેલી દીવેટ પ્રગટાવતા જે નક્કી કર્યુ હતુ તેને અમલમાં લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, શિવસેના રાજ્યમાં બીજેપી પાસે 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બનાવવાની માંગ કરી રહી છે, જેમાં સીએમ પદથી લઇને દરેક પદ સામેલ છે. વળી, બીજેપીનું કહેવુ છે કે, આ પ્રકારની કોઇ વાત ચૂંટણી પહેલા થઇ નથી. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની તકરાર વધી, શિવસેના બોલી- અમને કોઇ 'બચ્ચા પાર્ટી' ના સમજે શું છે બેઠકોનુ ગણિત.... બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!
પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!
Embed widget