શોધખોળ કરો

શોભા ડેએ ઉડાળી ઓલિમ્પિક્સમાં ગયેલા ભારતીય ખેલાડીઓની મજાક

નવી દિલ્લી: જાણીતા લેખિકા અને કોલમિસ્ટ શોભા ડેએ ઓલિમ્પિક્સમાં ગયેલા ભારતીય ખેલાડીઓના ખરાબ પ્રદર્શન પર ટ્વીટર ઉપર ટ્વીટ કરીને મજાક ઉડાળી છે. પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશા વિવાદોમાં રહેતી શોભાએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનો ગોલ છે રિયો જઈને સેલ્ફી લઈને ખાલી હાથે પાછા આવી જવું. પૈસા અને તકનો કેવો બગાડ છે. ઉલ્લેખનીય છે કે, રિયો ઓલિમ્પિક્સ 2016માં દિપા કરમાકર સિવાય કોઈ પણ ખેલાડી એવો નથી કે, જેણે મેડલની આશાઓ જીવંત રાખી હોય. તેમ છતાં કરોડો ભારતવાસીઓ પોતાના દેશના ખેલાડીઓનો જુસ્સો વધારી રહ્યા છે અને ઓલિમ્પિક્સમાં ખરાબ પ્રદર્શન કરવાના કારણે જે લોકો ભારતીય ખેલાડીઓની ટીકા કરી રહ્યા છે, તે લોકોને પાઠ પણ ભણાવી રહ્યા છે. જે યાદીમાં હાલમાં શોભા ડેનું નામ જોડાયું છે. શોભાના ટ્વીટ પછી કેટલાક દિગ્ગજ ખેલાડીઓ અને ટ્વીટર ઉપર એક્ટિવ રહેતા અન્ય લોકોએ શોભાની ટીકા કરી હતી અને શોભાના ટ્વીટનો જવાબ આપતા એક ટ્વીટર યૂઝર્સે કહ્યું હતું કે, શોભાનો ગોલ છે ઓનલાઈન આવીને નકામી વાત કરિને અપશબ્દો સાંભળીને પાછા જાઓ. શોભા ડેના ટ્વીટનો જવાબ આપતા સ્ટાર શૂટર અભિનવ બિન્દ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે, આ ખોટુ છે. તમને તમારા ખેલાડીઓ ઉપર ગર્વ થવો જોઇએ, તે લોકો આખી દુનિયા સાથે સ્પર્ધા કરે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exit Poll 2026: BJP ને 5 રાજ્યોના Exit Poll માં શું મળ્યું? ઉત્તરમાં જોવા મળી મજબૂતી, બંગાળમાં ફાઈટ અને દક્ષિણમાં પડકાર

Exit Poll 2026 Result: બંગાળથી લઈને આસામ-કેરળ અને તમિલનાડુ સુધી, ક્યા એક્ઝિટ પોલમાં કોની સરકાર?

બેંગલુરુમાં ભારે વરસાદ વચ્ચે ભયંકર દુર્ઘટના, દીવાલ ધરાશાયી થતાં 7નાં મૃત્યુ, 7 ઇજાગ્રસ્ત

તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2026: BJP ને 5 રાજ્યોના Exit Poll માં શું મળ્યું? ઉત્તરમાં જોવા મળી મજબૂતી, બંગાળમાં ફાઈટ અને દક્ષિણમાં પડકાર
Exit Poll 2026: BJP ને 5 રાજ્યોના Exit Poll માં શું મળ્યું? ઉત્તરમાં જોવા મળી મજબૂતી, બંગાળમાં ફાઈટ અને દક્ષિણમાં પડકાર
Ambalal Patel : લોકોને મળશે ગરમીમાંથી રાહત, ભારે પવન સાથે વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી 

EPFO Big Change: 7500 રૂપિયા પેન્શન... બંધ થયેલા PF એકાઉન્ટ થશે એક્ટિવ, જાણો EPFOમાં શું થશે ફેરફાર?

Heatwave : રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં 3 ડિગ્રીનો થશે ઘટાડો

હવે WhatsApp બેકઅપ કરવું થશે વધુ સરળ ! યુઝર્સને મળશે નવો કંન્ટ્રોલ

અમદાવાદમાં 34 વર્ષ જૂની હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દાટી હતી લાશ

RCB Vs GT: આજે ગુજરાત અને બેંગ્લુરુ વચ્ચે મુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન

Union Bank of India Recruitment 2026: યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં બહાર પડી 1865 પદો પર ભરતી, જાણો પસંદગી પ્રક્રિયા?

Embed widget