શોધખોળ કરો

આ દુકાન રાતોરાત થઈ ગઈ ફેમસ? દુકાનની બહાર સેલ્ફી લેવા લોકો કરે પડાપડી? જાણો કેમ

દુકાનના માલિકે કહ્યું હતું કે, લોકો દુકાનની પાસે આવીને સેલ્ફી લેવા પડાપડી કરે છે. કેટલાક લોકો મને જોઈને હસીને જતાં રહે છે. હું જોઈ છું કે જ્યારે લોકો ગાડીમાંથી બહાર આવે છે તો દુકાનનું નામ જોઈને આશ્ચર્યમાં મૂકાઈ જાય છે

કેરળ : દક્ષિણ ભારતના કેરળમાં આવેલા મુવત્તુપુઝા ગામમાં આવેલી કાપડની દુકાને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ દુકાનનું નામ કોરોના છે. કોચ્ચિથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલી આ કપડાંની દુકાનના માલિક પારેડ છે. અનેક વર્ષોથી તેમને લોકપ્રિય રીતે કોરોના પેયરેડ તરીકે ઓળખવામાં આવે છે. તેમની દુકાનનું નામ કોરોના અનેક વર્ષોથી છે પરંતુ વાયરસના કારણે તેમની દુકાન રાતોરાત ફેમસ થઈ ગઈ છે. એક ખાનગી ચેનલમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે, ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં દુકાનના માલિકે કહ્યું હતું કે, લોકો દુકાનની પાસે આવીને સેલ્ફી લેવા પડાપડી કરે છે. કેટલાક લોકો મને જોઈને હસીને જતાં રહે છે. હું જોઈ છું કે જ્યારે લોકો ગાડીમાંથી બહાર આવે છે તો દુકાનનું નામ જોઈને આશ્ચર્યમાં મૂકાઈ જાય છે અને ગાડીને રોકીને ધ્યાનથી જોવા લાગે છે. આ દુકાન રાતોરાત થઈ ગઈ ફેમસ? દુકાનની બહાર સેલ્ફી લેવા લોકો કરે પડાપડી? જાણો કેમ કેટલાક લોકો તો દુકાનની પાસે આવવાનું પણ ટાળે છે. પરંતુ તે લોકોને દુકાન સાથે સેલ્ફી પણ લેવી હોય છે તેથી તેઓ દૂરથી જ દુકાન સાથેની સેલ્ફી લેતાં જોવા મળે છે. આ દુકાન રાતોરાત થઈ ગઈ ફેમસ? દુકાનની બહાર સેલ્ફી લેવા લોકો કરે પડાપડી? જાણો કેમ કોરોના કપડાંની દુકાનની સાથોસાથ સ્ટિચિંગ યૂનિટ પણ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે, દુકાનનું નામ તમે આવું કેમ રાખ્યું છે તો તેઓએ જણાવ્યું કે, મેં ડિક્શનરીમાં આ શબ્દને જોયો. તેને વાંચતા જ મને સારો લાગ્યો તો મેં દુકાનનું નામ ‘કોરોના’ રાખી દીધું. આ દુકાન રાતોરાત થઈ ગઈ ફેમસ? દુકાનની બહાર સેલ્ફી લેવા લોકો કરે પડાપડી? જાણો કેમ નોંધનીય છે કે, ભારતમાં સૌથી પહેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ કેરળમાં જ સામે આવ્યો હતો. મંગળવાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસને કારણે કુલ 4 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
CJP નેતાઓની મુક્તિ પાછળ મોટું ષડયંત્ર? સુનાવણી ટળતા અભિજીત દીપકે સરકાર સામે ખોલ્યો મોરચો
CJP નેતાઓની મુક્તિ પાછળ મોટું ષડયંત્ર? સુનાવણી ટળતા અભિજીત દીપકે સરકાર સામે ખોલ્યો મોરચો

વિડિઓઝ

Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget