શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં શોપિંગ મોલ, હેર સલૂન ખોલવાની મળી મંજૂરી, દેશનું પહેલું રાજ્ય બન્યું

જેમને અન્ય જિલ્લાઓમાં કામ માટે નિયમિત મુસાફરી કરવી પડે છે તેઓને કલેક્ટર અથવા પોલીસની પરવાનગી લેવાની જરૂર રહેશે.

કેરળ: કેરળના મુખ્ય પ્રધાન પિનરાય વિજયન દ્વારા લોકડાઉન 4ને લઈને ગાઈડલાઈ જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન રાજ્યમાં 31 મે સુધી અમલમાં રહેશે. તેઓએ શ્રેણીબદ્ધ ચાલકોની શ્રેણી જાહેર કરી હતી, જે 31 મે સુધી અમલમાં રહેશે. નવા પગલાં હેઠળ રાજ્યમાં 50 ટકા સવારી સાથે જિલ્લામાં બસો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. આંતર-જિલ્લા મુસાફરીની મંજૂરી નથી આપવામાં આવી.
કેરળમાં શોપિંગ કોમ્પલેક્ષમાં 50 ટકા દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ વાળંદની દુકાનો અને બ્યુટી પાર્લરને એર કન્ડીશનીંગ વગર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. હેર સલૂનને ફક્ત વાળ કાપવા અને શેવિંગ માટે જ મંજૂરી આપવામાં આવી છે. દેશમાં હેર સલૂનની દુકાનો ખોલવાની મંજૂરી આપનાર કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જેમને અન્ય જિલ્લાઓમાં કામ માટે નિયમિત મુસાફરી કરવી પડે છે તેઓને કલેક્ટર અથવા પોલીસની પરવાનગી લેવાની જરૂર રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોની વધુ તપાસ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા

'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 

SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ

વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Embed widget