શોધખોળ કરો

Sidhu Moose Wala Case: ગોલ્ડી બરાર સામે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટીસ જાહેર કરી

ઇન્ટરપોલે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાર સામે રેડ કોર્નર નોટીસ જાહેર કરી છે.

Sidhu MooseWala Case: ઇન્ટરપોલે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાર સામે રેડ કોર્નર નોટીસ જાહેર કરી છે. તેણે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. ગોલ્ડી બરાર હાલ કેનેડામાં હોવાનું કહેવાય છે. પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલાની હત્યાના 10 દિવસ પહેલાં બરાર વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવાની વિનંતી કરી હતી. કેનેડામાં રહેતા ગોલ્ડી બરારે મૂસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે.

સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે, ફરીદકોટમાં નોંધાયેલા બે અલગ-અલગ કેસમાં સતીન્દ્રજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પંજાબ પોલીસે 19 મેના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને આ સંબંધમાં પ્રસ્તાવ મોકલ્યો હતો, જેના 10 દિવસ પછી મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. દરમિયાન, એક પોલીસ પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ ગેંગસ્ટર ગોલ્ડી બરારને ભારત લાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. પ્રવક્તાએ કહ્યું કે, રેડ કોર્નર નોટિસ તેના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો કરશે.

બરાર સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતોઃ
શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી ગોલ્ડી બરાર 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. બરાર સામે નવેમ્બર 2020 અને ફેબ્રુઆરી 2021માં હત્યા, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ બે કેસ નોંધાયા હતા. ગયા વર્ષે યુવા અકાલી નેતા વિકી મિદુખેડાની હત્યાનો બદલો લેવા મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી.

રેડ કોર્નર નોટિસ શું છે?
રેડ કોર્નર નોટિસ વિદેશ ભાગી ગયેલ વ્યક્તિની ધરપકડ અને અટકાયતની મંજૂરી આપે છે. જેની સામે ફોજદારી કેસ નોંધાયેલ છે તે વ્યક્તિને શોધવા અથવા અસ્થાયી રૂપે ધરપકડ કરવા માટે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે છે. તે વિશ્વના દેશોને તે વ્યક્તિના ગુના વિશે માહિતગાર કરે છે અને એલર્ટ પણ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

Embed widget