શોધખોળ કરો
Advertisement
ઉત્તરપ્રદેશ: ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેટક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોત
સ્થાનિક પોલીસ અનુસાર સવારે 11 વાગ્યે ફેક્ટરીમાં જોરદાર ધમાકો થયો. જેમાં 8 લોકો ઘાયલ થયા છે અને 6 લોકોના મોત થયા હતા.
લખનઉ: ઉત્તર પ્રદેશના ઈટાના મિરેહચી વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 6 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થઈ ગયા છે. વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ઈટાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસ અનુસાર સવારે 11 વાગ્યે ફેક્ટરીમાં જોરદાર ધમાકો થયો. જેમાં 8 લોકો ઘાયલ થયા છે અને 6 લોકોના મોત થયા હતા. જે લાયસન્સવાળા ગોડાઉન હતા રેહણાંક વિસ્તારથી 5-6 કિલોમીટર દુર છે, જો કે કેટલાક લોકોનું કહેવું છે કે ફટાકડા ઘરમાં મુકેલા હતા. જમવાની બનાવતી વખતે અચાનક બ્લાસ્ટ થયો હતો.#UPDATE Etah: Six people dead, after an explosion in a fire-cracker factory in Mirehchi, earlier today. https://t.co/et1rHd6LXc
— ANI UP (@ANINewsUP) September 21, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement