શોધખોળ કરો

પ્રથમ સ્માર્ટ સિટી ક્યારે બનીને થશે તૈયાર? મોદી સરકારે આપ્યો ચોંકાવનારો જવાબ

નવી દિલ્હીઃ બનારસને ટોક્યો અને દેશના 100 શહેરોનો સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાના મોદી સરકારના મહાત્વાકાંક્ષી યોજના પર સરકારે લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે. એક અંદાજ અનુસાર, વર્ષના અંત સુધી 20 હજાર કરોડ રૂપિયા વધુ ખર્ચ કરાશે. સરકારનો દાવો છે કે પ્રથમ સ્માર્ટ સિટી 2021 સુધીમાં બનીને તૈયાર થઇ જશે. રાજ્યસભામાં સરકારની યોજના સ્માર્ટ સિટી પરના એક સવાલના જવાબમાં શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, મોદી સરકારના 100 સ્માર્ટ સિટી બનાવવાના  પ્લાન પર ઝડપથી કામ થઇ રહ્યુ છે. સરકારના કહેવા પ્રમાણે, પ્રોજેક્ટનો પ્રથમ ચરણ જાન્યુઆરી 2016માં શરૂ થયો હતો જેમાં  અત્યાર સુધીમાં 37 ટકા ફંડ વપરાઇ ચૂક્યું છે. આ યોજના હેઠળ તમામ એક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર 500 કરોડ રૂપિયા આપશે જ્યારે બાકીના રૂપિયા રાજ્ય સરકાર, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અને લોન મારફતે ખર્ચ કરવામાં આવશે. સરકારે કહ્યું કે, જનભાગીદારી હેઠળ સ્માર્ટ સિટીનું 25  લાખ નાગરિકો દ્ધારા પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી 90 ટકા બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ છે એટલે કે આ શહેરો અગાઉથી જ વસેલા છે પરંતુ તેના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. બાકી 10 ટકા ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. કુલ મળીને સરકારની સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર 2,05,800 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, સ્ટેન્ડિગ કમિટિના કહેવા પ્રમાણે, સ્માર્ટ સિટીમાં ફક્ત સાત ટકા બજેટનો ઉપયોગ થયો છે. એટલું જ નહી કમિટિ એ વાતને લઇને પરેશાન હતી કે આ પ્રોજેક્ટ ફક્ત ડ્રોઇગ બોર્ડમાં છપાઇને રહી ગયો છે. જેના પર સરકારે કહ્યું કે, કમિટિ યુટિલાઇઝેશન સર્ટિફિકેટના આંકડાઓને આધાર માની રહી છે જે જૂના છે. જોકે, સરકારને માન્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનમાં ખામી આવી રહી છે.

ટોપ સ્ટોરી

Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય

છઠ્ઠ પૂજાને લઈને ફ્લાઈટના ભાડામાં વધારો, અમદાવાદ-પટના ફ્લાઈટનું ભાડું 44 હજારને પાર

ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પ્રતિબંધ પાંચ વર્ષ માટે વધ્યો, ગૃહ મંત્રાલયે આપ્યો આદેશ

Air Pollution: ના દિલ્હી, ના મુંબઇ, આ છે આજે દેશનું સૌથી પ્રદુષિત શહેર ? જુઓ ટોપ-10નું લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય
Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય
પેન્શનધારકો ધ્યાન આપો! 30 નવેમ્બર છેલ્લી તારીખ, UMANG એપથી ઘરે બેઠા બનાવો લાઈફ સર્ટિફિકેટ

Fraud News: હરિદ્વાર યાત્રાના નામે સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડીના આક્ષેપ, ભાગવત કથાના નામે ઠગાઈનો ખેલ!

IND vs NZ: વિરાટ-રોહિત બધાયે આપ્યો દગો, ટીમ ઈન્ડિયાને મળી ODIમાં રનથી બીજી સૌથી મોટી હાર

Rajkot: કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ ગરમાયું, પ્રવિણ કોળીએ કુંવરજી બાવળિયા પર કર્યા પ્રહાર

વડોદરા એરફોર્સ સ્ટેશન પર 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી, 'સારંગ' ટીમના અદભુત એરોબેટિક પ્રદર્શને કર્યા મંત્રમુગ્ધ
વડોદરા એરફોર્સ સ્ટેશન પર 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી, 'સારંગ' ટીમના અદભુત એરોબેટિક પ્રદર્શને કર્યા મંત્રમુગ્ધ
Air Pollution: ના દિલ્હી, ના મુંબઇ, આ છે આજે દેશનું સૌથી પ્રદુષિત શહેર ? જુઓ ટોપ-10નું લિસ્ટ
Air Pollution: ના દિલ્હી, ના મુંબઇ, આ છે આજે દેશનું સૌથી પ્રદુષિત શહેર ? જુઓ ટોપ-10નું લિસ્ટ
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન

Embed widget