શોધખોળ કરો

UPમાં અખિલેશ યાદવે લોંચ કરી ફ્રી સ્માર્ટફોન યોજના, રજીસ્ટ્રેશન માટે લોકોમાં ભાગદોડ

લખનઉ: યુપીમાં અખિલેશ સરકારે સમાજવાદી સ્માર્ટફોન યોજના ચાલું કરી છે. આ યોજના લોંચ થાય તે પહેલા જ ટ્વીટર પર ટ્રેંડ કરવા લાગી છે. #samajwadismartphone હેશ ટેગ પ્રથમ નંબર પર ટ્રેડ કરી રહી છે. અત્યાર સુધીમાં સોળ લાખ લોકો આ પોર્ટલ પર વિઝીટ કરી ચુક્યા છે, જેના પર મોબાઈલ ફોન માટે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. આજ સુધીમાં 11000 લોકો દ્વારા રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. યુપીના સીએમ અખિલેશ યાદવે સોમવારે આ સ્માર્ટફોન યોજનાની શરૂઆત કરી હતી. આગામી એક મહિના સુધી એટલે કે 8 નવેમ્બર સુધી લોકો તેનું રજીસ્ટ્રેશન કરી શકે છે. જેના માટે તમારી ઉંમર 1 જાન્યુઆરી 2017 સુધી 18 વર્ષ હોવી જોઈએ. જો કોઈ સરકારી અધિકારી અથવા કર્મચારી હશે તો તેમને આ ફોન નહી મળી શકે. જો તમારી વાર્ષિક આવક 6 લાખ કરતા વધારે હશે તો આપ આ ફોન નહી મેળવી શકો. યુપી સરકારના એક મોટા ઓફિસરે જણાવ્યું  કે આશરે 10 કરોડ સ્માર્ટફોનનું ફ્રી માં વિતરણ કરવું પડશે. જથ્થાબંધ ભાવથી ફોનની ખરીદી કરવાથી ફોનની કિંમત ચાર હજાર રૂપિયા હશે. એક વર્ષમાં 1 કરોડ ફોનનું વિતરણ કરવાની યોજના છે, જેના કારણે એક વર્ષમાં આશરે 4000 કરોડ રૂપિયા આ યોજના પાછળ ખર્ચ થશે. અખિલેશ યાદવની સ્માર્ટફોન યોજના હાલ તો હિટ સાબિત થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

Embed widget