શોધખોળ કરો

દીપિકા પાદુકોણ પર સ્મૃતિ ઈરાનીનો પ્રહાર, કહ્યું-જે દેશના ટૂકડા ઈચ્છે છે, તેવા લોકો સાથે ગઈ

સ્મૃતિએ દીપિકા પણ કૉંગ્રેસ સાથે સાઠગાંઠ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, દીપિકાએ 2011માં કહ્યું હતું કે તે કૉંગ્રેસને સપૉર્ટ કરે છે.

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી(જેએનયુ)માં જવા પર હોબાળો મચી ગયો છે. ભાજપ નેતા અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ તેના પર નિશાન સાંધતા કહ્યું કે, દીપિકા પાદુકોણ એવા લોકો સાથે ઊભી રહી હતી જે ભારતના ટૂકડા કરવા માંગે છે. હું જાણવા માંગુ છું કે તે રાજકીય રીતે કોની સાથે જોડાયેલી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જે પણ આ અહેવાલ વાંચશે તે ચોક્કસ જાણવા માંગશે કે દીપિકા જેએનયુમાં પ્રદર્શનકારીઓ વચ્ચે શા માટે ગઈ હતી. અમારા માટે ચોંકાવનારી વાત નથી કે તે એવા લોકો સાથે હતી. જે ભારતના ટૂકડા ટૂકડા કરવા માંગે છે. તે એવા લોકો સાથે હતી, જેમણે લાકડીઓથી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ્સ પર હુમલા કર્યા હતા. આટલુંજ નહીં સ્મૃતિએ દીપિકા પણ કૉંગ્રેસ સાથે સાઠગાંઠ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, દીપિકાએ 2011માં કહ્યું હતું કે તે કૉંગ્રેસને સપૉર્ટ કરે છે. જે લોકો તેના જેએનયુમાં જવાથી આશ્ચર્યમાં છે. તે આ વાતને નહીં જાણતા હોય. સ્મૃતિ ઈરાની સિવાય ભાજપના અનેક નેતાઓ દીપિકા પર સવાલો ઉઠાવી રહ્યાં છે. એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી અનિકેત ઓવ્હાલે કહ્યું હતું કે દીપિકાએ બૉલિવૂડ એક્ટ્રેસની જેમ કામ કરવું જોઈએ. તેણે પહેલા જેએનયુના મામલાને સમજવો જોઈએ, તેના બાદ કોઈની સાથે મંચ પર જવું જોઈએ.
આ મામલે કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે માત્ર કલાકાર જ નહીં પણ કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરવા માટે ગમે ત્યાં જઈ શકે છે અને તેમાં કોઈ પણ વાંધો હોઈ શકે નહીં.જાવડેકરે કહ્યુ , હિંસાને દેશમાં કોઈ સ્થાન નથી. યુનિવર્સિટી જેવા સ્થળે લોકો અભ્યાસ માટે જાય છે. એવામાં હિંસાને ત્યાં કોઈ સ્થાન નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
Embed widget