શોધખોળ કરો

યુવક પ્રેમિકા સાથે તેના જ ઘરમાં અડધી રાત્રે માણી રહ્યો હતો શરીર સુખ ને પુત્ર જોઈ ગયો, પુત્રે ભાઈને જગાડ્યો ને........

મધુબની જિલ્લાના હરલાખી પોલીસ સ્ટેશનના હરિણે ગામના 40 વર્ષીય સંતોષ સાહ નામના યુવકને ગામના જ યુવકની પત્ની સાથે આડાસંબંધ હતા.

નવી દિલ્હીઃ બિહારમાં મધરાતે પ્રેમિકાને મળવા જવાનું પ્રેમીને ભારે પડી ગયું હતું. જેના કારણે પ્રેમીએ જીવ ગુમાવવો પડ્યો હતો. જાણકારી મુજબ ગામના એક વ્યક્તિને મહિલા સાથે આડાસંબંધ હતા. પ્રેમના કારણે વ્યક્તિ વારંવાર મહિલાના ઘરે જઈને તેને મળતો હતો. શનિવારે પણ મૃતક મહિલાના ઘરે પહોંચ્યો હતો.

પુત્ર માતાને કઢંગી હાલતમાં જોઈ ગયોને....

રાત્રે એક વાગ્યે મહિલાના પુત્રએ બંનેને રંગેહાથ પકડી લીધા હતા. પોતાની માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈને પુત્રએ બુમ બરાડા પાડવાનું શરૂ કર્યુ હતું. જે બાદ મહિલાનો બીજો પુત્ર પણ ત્યાં આવી ગયો અને બંનેએ મળીને માતાના પ્રેમીને પકડીને બાંધી દીધો. જે બાદ બંને તેને ફટકરવા લાગ્યા હતા. મુંઢ મારના કારણે તેનું મોત થયું હતું. જે બાદ બંને ભાઈએ મૃતદેહને થોડો દૂર ફેંકી દીધો હતો. સવારે ગ્રામીણોએ મૃતદેહ પોલીસને જાણ કરી હતી.  

વહેલી સવારે ગામ લોકોને ઘટનાની થઈ જાણ

મધુબની જિલ્લાના હરલાખી પોલીસ સ્ટેશનના હરિણે ગામના 40 વર્ષીય સંતોષ સાહ નામના યુવકને ગામના જ યુવકની પત્ની સાથે આડાસંબંધ હતા. સંતોષ શનિવારે રાતે એક કલાકે મહિલાના ઘરે ગયો હતો. જ્યાં મહિલાના પુત્રએ બંનેને આપત્તિજનક હાલતમાં ઝડપી લીધા હતા. જે બાદ તેણે બૂમ બરાડા પાડતાં તેનો ભાઈ પણ આવ્યો હતો. જે બાદ તેનો ભાઈ પણ આવી પહોંચ્યો હતો અને બંને ભાઈએ મળીને યુવકના હાથ પગ બાંધીને બેરહેમીથી ફટકારતાં બેભાન થઈ ગયો હતો. સવારે 4 વાગે ગ્રામીણોને આ ઘટનાની ખબર પડી હતી.

જે બાદ તેનું મોત થઈ જતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આવીને સ્થળ પરથી 20 વર્ષીય આરોપી અજય સાહની ધરપકડ કરી હતી. આરોપીએ તેનો ગુનો પણ કબૂલી લીધો હતો. જ્યારે મહિલા ઘર છોડીને ફરાર થઈ ગઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget