શોધખોળ કરો

કેસ દાખલ થયાના 24 કલાકની અંદર FIR કોપી હશે ઓનલાઈન

નવી દિલ્હીઃ એફઆઈઆર નોંધાવ્યાના 24 કલાકની અંદર એફઆઈઆરની કોપી પોલિસ વેબસાઈટ પર અપલોડ હશે. સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ આદેશ આપ્યા છે. યૂથ બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી આ અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, સુપ્રિમ કોર્ટે એવા રાજ્યોને છૂટ આપી છે જ્યાં ઇન્ટરનેટની સુવિધા ધીમી છે. કોર્ટે કહ્યું કે, જે રાજ્યોમાં ઈન્ટરનેટની સમસ્યા છે ત્યાં મર્યાદા 72 કલાક (24 કલાક અન્ય રાજ્યમાં) હશે. તેની સાથે જ આ મામવે એ પણ કહેવામાં આવ્યું છે કે, સંવેદેશનશીલ કેસ, મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલ અપરાધોની એફઆઈઆર વેબસાઈટ પર મુકવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી પોલિસની વેબસાઈટ પર એફઆઈઆર અપલોડ કરવાનું ચાલું થયું હતું. હવે સમગ્ર દેશમાં આવ્યવસ્થા લાગુ થશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'

Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત

રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'

IT Rule Social Media: સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, બદલાયા નિયમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટેલિગ્રામ બધા પર લેવાશે એક્શન

વિડિઓઝ

PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ

Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર

Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ

Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા

PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ

14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ

Embed widget