શોધખોળ કરો

નોટ પર પ્રતિબંધથી આતંકવાદની નાણાંકીય સહાય પર રોક, કાશ્મીરમા પત્થરમારો બંધઃ મનોહર પારિકર

મુંબઇઃ 500 અને 1000 ની નોટ બંધ કર્યા બાદ કાશ્મીરમાં હિંસા ઓછી થઇ ગઇ છે. તેવું કહેવું છે રક્ષા મંત્રી મનોહર પારિકરનું. નોટ પ્રતિબંધ પર બોલતા મનોહર પારિકરે જણાવ્યું હતું કે, નોટો પર પ્રતિબંધ મુક્તા કાશ્મીરમાં હિંસા શાંત થઇ ગઇ છે. સૈના પર પત્થરમારો પણ નથી કરવામાં આવતો. રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, નોટ પરના પ્રતિબંધના ઐતિહાસિક પગલાથી પ્રધાનમંત્રી મનોહર પારિકરે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે, આ નિર્ણયથી કૈફી દ્રવ્યો પર પણ રોક લગાડવામાં પણ મદદ મળશે. પારિકરે જણાવ્યું હતું કે, સુરક્ષા બળો પર પત્થરમારો કરવા માટે 500 રૂપિયા અને અન્ય કામ માટે 1000 રૂપિયા આપવામાં આવતા હતા. આ પ્રકારના દરો નક્કી હતા. PM ના આ પગલાથી અનૈતિક પ્રવૃત ખતમ થઇ ગઇ છે. ભાજપાના ધારાસભ્ય ભાટખાલકર તરફથી આયોજન કરવામાં આવેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતુ કે, "છેલ્લા ઘણા દિવસોથી પ્રધાનમંત્રીના સાહસિક પગલા બાદ સુરક્ષા બળો પર પથરાવ નથી થતો. તેના માટે હું પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવું છું." આંતકવાદને પ્રોત્સાહન આપનાર લોકોને નોટ પર પ્રતિબંધ મુકવાથી અસર પડશે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget