શોધખોળ કરો

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું- વિશ્વાસ રાખે કંગના, આ સંઘર્ષમાં અમે બધા તારી સાથે છીએ

મહારાષ્ટ્ર સરકાર પાસે વિવાદો વચ્ચે બોલિવૂડ઼ એક્ટ્રેસ કંગના રનૌત મુંબઇ પહોંચી ચૂકી છે

મુંબઇઃમહારાષ્ટ્ર સરકાર પાસે વિવાદો વચ્ચે બોલિવૂડ઼ એક્ટ્રેસ કંગના રનૌત મુંબઇ પહોંચી ચૂકી છે. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એકવાર ફરી કંગના રનૌતના સમર્થનમાં આવ્યા છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, તે આ મુદ્દા પર કંગના સાથે છે. સ્વામીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, કંગનાને કહો કે તે વિશ્વાસ રાખે. અમે બધા તેના સંઘર્ષમાં તેની સાથે છીએ. નોંધનીય છે કે મુંબઇની પીઓકે સાથે તુલના અને મુંબઇ પોલીસની ટીકા બાદ મહારાષ્ટ્ર સરકારે ખાસ કરીને શિવસેનાના નેતા સંજય રાઉતે કંગના પર હુમલાઓ વધારી દીધા છે.
કંગના વિરુદ્ધ ડ્રગ્સ મામલાના તપાસના આદેશ અપાયા છે. જ્યારે શિવસેનાના સાંસદે મુંબઇની તુલના પીઓકે સાથે કરવાના બદલામાં કંગના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં તેના પર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. શિવસેનાના આ આરોપ પર પણ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી પૂછ્યું હતું કે, ક્યા આધાર પર મહારાષ્ટ્ર સરકાર કંગના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરશે. ક્યા અધિનિયમની કઇ કલમોને લાગુ કરવામાં આવશે. આ અગાઉ જૂલાઇમા સુબ્રમણ્યમ સ્વામીના વકીલ ઈશકરણે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે ડોક્ટર સ્વામી કંગનાને કાયદાકીય મદદ આપવા તૈયાર છે. ઈશકરણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સ્વામી અગાઉ પણ નિવેદન આપી ચૂક્યા છે કે જો કંગનાને અથવા તેમની ટીમને પોલીસમાં સ્ટેટમેન્ટ આપવા દરમિયાન કોઇ પ્રકારના કોઇ કાયદાકીય મદદની જરૂર હશે તો તે કંગનાની મદદ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget