શોધખોળ કરો

ભારતે સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: દુનિયાની સૌથી તેજ સુપરસોનિક મિસાઇલ બ્રહ્મોસનું સોમવારનાં રોજ એક વાર ફરીથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ઓરિસ્સાથી કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે કે જે અન્ય દેશોની આધુનિક મિસાઇલને ટક્કર આપે છે. ભારતીય મિસાઇલ બ્રહ્મોસની રેન્જમાં પાકિસ્તાનનો સમાવેશ પણ થાય છે. આ પરીક્ષણ આ મિસાઇલની એક્સપાયરી તારીખને 10 વર્ષથી વધારીને 15 વર્ષ કરવાનાં વિચારનો એક ભાગ છે. બ્રહ્મોસ ભારત અને રશિયા દ્વારા વિકસિત કરવામાં આવેલ અત્યાર સુધીની સૌથી આધુનિક પ્રક્ષેપાસ્ત્ર પ્રણાલી છે અને આ મિસાઇલે ભારતને મિસાઇલ ટેક્નિકમાં અગ્રણી દેશ બનાવી દીધો છે. બ્રહ્મોસ સુપરસોનિક 3700 કિ.મીનાં પ્રતિ કલાકની સ્પીડથી 290 કિ.મી સુધીનાં લક્ષ્યને ભેદી શકે છે. આનું નિશાન પણ અચૂક સફળ હોય છે. આ મિસાઇલ ઓછી ઉંચાઇ પર ઉડાણ ભરવાને કારણ રડારની પકડમાં પણ ના આવી શકે.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે

મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

Embed widget