શોધખોળ કરો

કલમ 370: સુપ્રીમ કોર્ટમાંથી મોદી સરકારને મોટી રાહત, કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર

કેન્દ્રના નિર્ણય પ્રમાણે 31 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીર બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) વહેંચાઇ જશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને લઇને મોદી સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ, કલમ 370ને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો વધુ સમય આપ્યો, હવે આ મામલાની સુનાવણી 14 નવેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાની અરજીને ફગાવી દીધી, જેમાં લખ્યુ હતુ કે, કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર તંત્રને જવાબી સ્ટેટમેન્ટ દાખલ કરવા માટે બે અઠવાડિયાથી વધુ સમય ના આપવામાં આવે. સાથે કલમ 370ને નાબુદ કરવાની બંધારણીય વૈધતાને પડકારતી કોઇપણ નવી રિટ અરજી દાખલ કરવા માટે રોક લગાવી દીધી છે. કલમ 370: સુપ્રીમ કોર્ટમાંથી મોદી સરકારને મોટી રાહત, કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર વળી, સુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ (યૂનિયન ટેરેટરી) બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાની અરજી કરવામાં આવી હતી. કેન્દ્રના નિર્ણય પ્રમાણે 31 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીર બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) વહેંચાઇ જશે. કલમ 370: સુપ્રીમ કોર્ટમાંથી મોદી સરકારને મોટી રાહત, કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget