શોધખોળ કરો

NPRની પ્રક્રિયા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, સરકારને નૉટિસ પાઠવી

એનપીઆર અરજીમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર) માટે જે માહિતી એકઠી કરવામાં આવશે, તેનો દુરપયોગથી બચાવાની કોઇ ગેરંટી નથી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર) પ્રક્રિાયા પર રોક લગાવવાને લઇને સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે, જોકે, કોર્ટે નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) અને એનપીઆરને લઇને દાખલ કરવામાં આવેલી અરજીઓને લઇને કેન્દ્ર સરકારને નૉટિસ ફટકારી છે. એનપીઆર પર રોક લગાવવા માટે સોમવારે જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. આ જનહિત અરજીમાં તર્ક આપવામાં આવ્યો હતો કે, આધારમાં ડેટાની સિક્યૂરિટીની ગેરંટી છે, પણ નાગરિકતા (નાગરિકોનુ રજિસ્ટ્રેશન અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ જાહેર કરવુ) નિયમાવલી, 2003 અંતર્ગત એકઠી કરવામાં આવેલી માહિતીનો દુરપયોગથી કોઇની પણ સુરક્ષાની ગેરંટી નથી. NPRની પ્રક્રિયા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, સરકારને નૉટિસ પાઠવી સુપ્રીમ કોર્ટે એનપીઆઇ પ્રક્રિયા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે અને સીએએના અન્ય મામલાઓની સાથે સાથે તે દલીલોને પણ ટેગ કરવામાં આવી છે જેના પર પછીથી સુનાવણી થવાની છે. એનપીઆર અરજીમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર) માટે જે માહિતી એકઠી કરવામાં આવશે, તેનો દુરપયોગથી બચાવાની કોઇ ગેરંટી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 

'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?

Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર

Embed widget