શોધખોળ કરો

કાશ્મીરમાં મીડિયા પરના પ્રતિબંધો હટાવવાને લઇને SCએ કહ્યું- અમે સરકારને થોડો સમય આપવા માંગીએ છીએ

કેન્દ્રને જણાવ્યુ હતું કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સુધરી રહી છે અને આ પ્રતિબંધો ધીરે ધીરે હટાવી રહી છે.

  નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા કોઇ નિર્દેશ આપતા અગાઉ તે થોડી રાહ જોવા માંગશે. આ અગાઉ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતું કે, તે ધીરે ધીરે પ્રતિબંધો હટાવી રહી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇ, જસ્ટિસ એસ એ બોબડે અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની પીઠને કેન્દ્રને જણાવ્યુ હતું કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સુધરી રહી છે અને આ પ્રતિબંધો ધીરે ધીરે હટાવી રહી છે. ખંડપીઠે કહ્યું કે, અમે કેટલોક સમય આપવા માંગીએ છીએ. અમે આજે જ ન્યૂઝપેપરમાં વાંચ્યું કે, ધીરે ધીરે લેન્ડલાઇન અને બ્રોડબેન્ડ કનેક્શન પરના પ્રતિબંધો હટાવવમાં આવી રહ્યા છે. એટલા માટે અમે અન્ય સંબંધિત મામલા સાથે આ અરજી પર સુનાવણી કરીશું. અમે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસને ફોન કર્યો હતો. કાશ્મીર ટાઇમ્સના કાર્યકારી સંપાદક અનુરાધા ભસીન તરફથી વરિષ્ઠ વકીલ વૃન્દા ગ્રોવરની પીઠને કહ્યું કે, રાજ્યમાં પત્રકારો માટે સંચાર માધ્યમ જલદીથી શરૂ થાય તો તે પોતાનું કામ સારી રીતે કરી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: ભારે વરસાદ વચ્ચે ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, છ લોકોના મોત

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે

Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન

Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

Embed widget