શોધખોળ કરો

હાથરસ ગેંગરેપ પર BJP ધારાસભ્યએ કહ્યું દીકરીઓને સંસ્કાર આપો, ભડકી આ બોલિવૂડ એક્ટ્રેસ- આ માણસ જૂનો પાપી

આ ગેંગરેપ પર વાત કરતાં સુરેન્દ્ર સિંહે કહ્યું, હું ધારાસભ્યની સાથે એક શિક્ષક પણ છું. આ ઘટનાઓ સંસ્કારથી અટકી શકે છે.

મુંબઈઃ યૂપીના હાથરસમાં થયેલ ગેંગરેપના દોષિતોને કડક સજા આપવાની માગ ઉઠી રહી છે. તમામ બોલિવૂડ સેલિબ્ર્ટી આ મામલે પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છેચ એવામાં હવા આ કેસને લઈને ભાજવ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહેના નિવેદન પર સેલિબ્રિટીઝ અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્ર સિંહના હાથરસ કેસને લઈને વાત કરતાં કહ્યું કે, દીકરીઓને સંસ્કાર આપવા જોઈએ. જ્યારે ધારાસભ્યના આ નિવેદન પર બોલિવૂડની અનેક અભિનેત્રીઓએ નારાજગી વ્યક્ત કરતાં પ્રતિક્રિયા આપી છે. સુરેન્દ્ર સિંહનું નિવેદન આ ગેંગરેપ પર વાત કરતાં સુરેન્દ્ર સિંહે કહ્યું, “હું ધારાસભ્યની સાથે એક શિક્ષક પણ છું. આ ઘટનાઓ સંસ્કારથી અટકી શકે છે. શાસન અને તલવારથી અટકવાની નથી. તમામ માતા-પિતાનો ધર્મ છે કે પોતાની જવાન દીકરીને એક સંસ્કારિક વાતારણમાં રહેવા, ચાલવા અને શાલીન વ્યવહાર કરવાની રીત શીખવાડે.” સ્વરા ભાસ્કરનું ટ્વીટ
સુરેન્દ્ર સિંહના આ નિવેદન પર અનેક બોલિવૂડ અભિનેત્રીઓએ નારાજગી વ્યક્ત કરી છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સુરેન્દ્ર સિંહનો એક જૂનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઉન્નાવ રેક કેસ પર વાત કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં સ્વરા ભાસ્કરે લખ્યું- ‘આ માણસ જૂનો પાપી છે. #RapeDefender BJP MLA Surendra Singh'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું છે Lazy Girl Jobs જોબ કલ્ચર? જે Gen Zમાં ઝડપથી વધી રહ્યું છે, શું છે તેની પાછળનું કારણ

આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર

29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: 'અમેરિકા હવે ભારત પાસે ભીખ માંગી રહ્યું છે', જાણો ઈરાનના વિદેશ મંત્રીએ આવું કેમ કહ્યું

વિડિઓઝ

US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર
આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના

Gujarat local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કવાયત તેજ, જાણો સંભવિત તારીખ

Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો

કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...

Embed widget