શોધખોળ કરો
Advertisement
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ AIIMSમાં દાખલ
નવી દિલ્લી: વિદેશ મંત્રી સુષમા સ્વરાજને સોમવારે (7 નવેમ્બર) દિલ્લીની ઑલ ઈંડિયા ઈસ્ટ્રીટ્યૂટ ઑફ મેડીકલ સાઈંસ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમના અમુક ટેસ્ટ થનાર છે. કાર્ડિયોથોરેસિક સેંટરના પ્રમુખ બલરામ એરાને કહ્યું, મંત્રીને રાત્રે 7.22 વાગ્યાની આસપાસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ડાયાબિટીસની સાથે સાથે અમુક બીજી પણ મુશ્કેલીઓ છે. તેમના મંગળવારે અમુક ટેસ્ટ થનાર છે.
64 વર્ષની સુષમા સ્વરાજને 25 ઓક્ટોબરે રૂટીન મેડીકલ ચેકઅપ માટે એમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેના પહેલા એપ્રિલમાં છાતીમાં દુખાવાની ફરિયાદ પર દાખલ કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement