શોધખોળ કરો
Advertisement
તમિલનાડુના કુડ્ડાલોરની ફટાકડાની ફેક્ટ્રીમાં બ્લાસ્ટ, સાત લોકોનાં મોત
પોલીસે જાણકારી આપતા કહ્યું કે, કુડ્ડાલોર જિલ્લાના કટ્ટુમન્નારકોલી વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટ્રીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં સાત લોકોનાં મોત થયા હતા.
ચેન્નઈ: તમિલનાડુમાં કુટ્ટોલોરની એક ફટાકડાની ફેક્ટ્રીમાં બ્લાસ્ટ થતાં સાત લોકોના મોત નીપજ્યા છે અને ચાર લોકો ઘાયલ થયા છે. તમિલનાડુ પોલીસે જાણકારી આપતા કહ્યું કે, કુડ્ડાલોર જિલ્લાના કટ્ટુમન્નારકોલી વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટ્રીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં સાત લોકોનાં મોત થયા હતા.
ફટાકડાની ફેક્ટ્રીમાં બ્લાસ્ટની ઘટના બાદ તપાસ શરુ કરી દેવાઈ છે. કુડ્ડાલોરનો કટ્ટુમન્નારકોલી વિસ્તાર તમિલનાડુની રાજધાની ચેન્નઈથી 190 કિલોમીટર દૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion