શોધખોળ કરો

અભિનંદનને પરમવીર ચક્રથી સન્માનિત કરે સરકાર, તમિલનાડુના CMએ કરી માંગ

નવી દિલ્હીઃ તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન માટે પરમવીર ચક્રની માંગ કરી હતી. પરમવીર ચક્ર યુદ્ધકાળ દરમિયાન અદમ્ય સાહસ  અને વીરતા માટે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું હતું કે, એરફોર્સના પાયલટ અભિનંદન વર્તમાને પ્રતિકૂળ હાલતમાં ધીરજ અને અદભૂત હિંમતનો પરીચય આપ્યો છે. તેને સર્વોચ્ચ પુરસ્કાર  એનાયત કરવો યોગ્ય રહેશે. નોંધનીય છે કે વિંગ કમાન્ડર અભિનંદન તમિલનાડુનો રહેવાસી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિશ્વ સ્તરે વડાપ્રધાન મોદીની કૂટનીતિક પહેલ અને ઇન્ટરનેશનલ દબાણના કારણે પાકિસ્તાનને અભિનંદનને 48 કલાકમાં છોડવા માટે  મજબૂર કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિંગ કમાન્ડર અભિનંદને દુશ્મનો  સામે જે  આત્મવિશ્વાસ અને દૃઢ ઇચ્છાશક્તિનો પરીચય આપ્યો છે. આવું કરીને તેણે અનેક દિલોને જીતી લીધા છે. જેને કારણે તેને ભારતનો સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત  કરવો જોઇએ. નોંધનીય છે કે ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ફક્ત 21 સૈનિકોને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. કારગીલ યુદ્ધના સમયમાં શાનદાર વીરતાનું પ્રદર્શન કરનારા કેપ્ટન વિક્રમ બત્રાને મરણોપરાંત  આ સન્માન  આપવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

Embed widget