શોધખોળ કરો

વિવાદ બાદ સરકારની સ્પષ્ટતા- કોઇના પર કોઇ ભાષા થોપવાનો ઇરાદો નથી

ડીએમકે અધ્યક્ષ સ્ટાલિને પોતાના ટ્વિટમાં લખ્યું કે, તમિલોના લોહીમાં હિંદી માટે કોઇ જગ્યા નથી.

નવી દિલ્હીઃ દક્ષિણ ભારતમાં હિંદી ભાષાને લઇને  એકવાર  ફરી વિરોધ શરૂ થઇ ગયો છે. આ મામલા પર ડીએમકે અધ્યક્ષ સ્ટાલિને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, તમિલોના લોહીમાં હિંદી માટે કોઇ જગ્યા નથી. ડીએમકે  અધ્યક્ષ સ્ટાલિને પોતાના ટ્વિટમાં લખ્યું કે, તમિલોના લોહીમાં હિંદી માટે કોઇ જગ્યા નથી. જો અમારા રાજ્યના લોકો પર આ રીતે થોપવાનો  પ્રયાસ કરવામાં આવશે તો ડીએમકે તેનો રોકવા માટે યુદ્ધ લડવા માટે  તૈયાર છે. નવા ચૂંટાયેલા સાંસદો  લોકસભામાં આ અંગે અવાજ ઉઠાવશે. ડીએમકે અને કમલ હસનની પાર્ટી મક્કલ નિધિ મૈય્યમે કહ્યુ કે, તમિલનાડુમાં હિંદી ભણાવવાના કેન્દ્રના કોઇ પ્રયાસનો અમે  સખ્ત વિરોધ કરીશું. ડીએમકે સાંસદ ટી શિવાએ કહ્યું કે, તમિલનાડુમાં હિંદી લાગુ કરવાનો પ્રયાસ કરીને કેન્દ્ર સરકાર આગ સાથે રમત રમી રહી છે. ભાષા વિવાદ પર તમિલનાડુમાં સંભવિત વિરોધ પ્રદર્શન બાદ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે  કહ્યું કે,  કોઇ  ઉપર કોઇ ભાષા થોપવાનો સરકારનો કોઇ ઇરાદો નથી. નવી શિક્ષણ નીતિ પર ફક્ત એક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. સરકારે હજુ સુધી તેના પર કોઇ નિર્ણય લીધો નથી. સરકારે હજુ સુધી આ રિપોર્ટ જોયો પણ નથી જેથી આ અફવા ફેલાઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ

CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!

"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Embed widget