શોધખોળ કરો

શિક્ષક દિવસ: 47 શિક્ષકોને આજે પુરસ્કાર આપશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વર્ચુઅલ હશે કાર્યક્રમ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સવારે 11 વાગ્યે શિક્ષક દિવસ પર પ્રથમ વખત 47 શિક્ષકોને વર્ચુઅલ માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર આપશે.

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સવારે 11 વાગ્યે શિક્ષક દિવસ પર પ્રથમ વખત 47 શિક્ષકોને વર્ચુઅલ માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર આપશે. 45 સામાન્ય જ્યારે 2 સ્પેશ્યલ કેટેગરીના શિક્ષકોને પુરસ્કાર આપવામાં આવશે. આ તકે કેંદ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશક પણ હાજર રહેશે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખતા દેશભરના શિક્ષકોએ સમારોહ ડિજિટલ માધ્યમથી કરવાનો આગ્રહ કર્યો હતો. 5 સપ્ટેમ્બરની તારીખ ભારત માટે એક ખાસ મહત્વ છે. દેશના બીજી રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે અને તેમના સન્માનમાં આ દિવસને શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. 5 સપ્ટેમ્બર 1888ના તમિલનાડુમાં જન્મેલા ડૉ રાધાકૃષ્ણન દેશના બીજા રાષ્ટ્રપતિ હતા અને ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષાવિદ્, મહાન દાર્શનિક અને એક આસ્થાવાન હિંદુ વિચારક તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર દેશને પોતાની વિદ્તાથી અભિભૂત કરનારા ડૉ રાધાકૃષ્ણને ભારત સરકારે સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપ્યો હતો. કાર્યક્રમનું પ્રસારણ દૂરદર્શન પર થશે, સાથે જ શિક્ષામંત્રાલયની વેબસાઈટ પર પણ વેબકાસ્ટ કરવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા

ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ

6 વર્ષ પછી અચાનક કેમ ટ્રેન્ડિંગમાં આવ્યું 'લોકડાઉન 2020'? જાણો કોરોનાના ડર વગર લોકો કેમ વાગોળી રહ્યા છે જૂની યાદો

શું ફરીથી આવી રહ્યું છે કોરોના જેવું લોકડાઉન? ઈરાન યુદ્ધના કારણે તેલ અને ગેસની કટોકટીએ વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર

મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા

ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPL ની સૌથી મોંઘી ટીમ, આદિત્ય બિરલા ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ ગઈ, આ ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?

અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ

વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા

Embed widget