શોધખોળ કરો

આતંકી હુમલાનું કાવતરૂ નિષ્ફળ, બંગાળ તમિલનાડુથી 8 શંકાસ્પદ આરોપીની ધરપકડ

Delhi Police Action: દિલ્હી પોલીસે પાકિસ્તાની આતંકી સંગઠનોના સમર્થનમાં ઓનલાઈન કંટેંટ પોસ્ટ કરવા બદલ તમિલનાડુના તિરુપુરથી છ લોકોની ધરપકડ કરી છે.

Delhi Police Action:તમિલનાડુના તિરુપુર જિલ્લામાં એક મોટી કાર્યવાહીમાં, દિલ્હી પોલીસે પાકિસ્તાની આતંકવાદી સંગઠનોના સમર્થનમાં ઓનલાઈન કંટેંટ પોસ્ટ કરવાના આરોપમાં છ વ્યક્તિઓની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તિરુપુરમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સોશિયલ મીડિયા પર ઉગ્રવાદી અને આતંકવાદના સપોર્ટમાં    કંટેંટ કરવામાં આવી રહી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ, દિલ્હી પોલીસની Q શાખાની એક ખાસ ટીમ તપાસ માટે તિરુપુર પહોંચી હતી.

ANI અનુસાર, તપાસ દરમિયાન, પોલીસે વિવિધ સ્થળોએથી છ શંકાસ્પદોની ધરપકડ કરી હતી. આરોપીઓમાંથી બેને ઉથુકુલી, ત્રણને પલ્લદમ અને એકને તિરુમુરુગનપુંડીથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ તેમની ઓળખ છુપાવવા માટે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા. તેઓ આ દસ્તાવેજોનો ઉપયોગ તિરુપુરમાં કપડા ઉદ્યોગમાં રોજગાર જાળવવા માટે કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે તમિલનાડુથી ધરપકડ કરેલા છ આરોપીઓમાં મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબાત, ઉમર, મોહમ્મદ લિટન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જવલનો સમાવેશ થાય છે.

મોબાઇલ ફોન અને સિમ કાર્ડ જપ્ત
દિલ્હી પોલીસની ટીમે આરોપીઓ પાસેથી આઠ મોબાઇલ ફોન અને 16 સિમ કાર્ડ જપ્ત કર્યા છે. નેટવર્ક અને સંભવિત કનેક્શન ઓળખવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.

દિલ્હી લઈ જવામાં આવ્યા
ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને વધુ પૂછપરછ માટે ટ્રેન દ્વારા દિલ્હી લઈ જવામાં આવ્યા છે. પોલીસ આ કેસની વિગતવાર તપાસ કરી રહી છે અને તેઓ કોઈ મોટા નેટવર્ક સાથે જોડાયેલા છે કે કેમ તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

દેશદ્રોહનો કેસ
ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 124A ને પહેલા દેશદ્રોહ તરીકે ઓળખવામાં આવતી હતી. નવો કાયદો, ભારતીય દંડ સંહિતા (IPC), 2023, હવે અમલમાં આવ્યો છે, જેમાં જૂની કલમ દૂર કરવામાં આવી છે. એ નોંધવું જોઈએ કે IPC ની કલમ 147 રાજદ્રોહ સાથે સંબંધિત નથી. રાજદ્રોહના કેસોને લગતો કાયદો હવે IPC ની કલમ 152 માં સમાવિષ્ટ છે, જેનું શીર્ષક "ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે તેવા કૃત્યો" છે.

આ કલમ કઈ કાર્યવાહી માટે લાગુ કરી શકાય છે?

IPC ની કલમ 152 દેશની એકતા વિરુદ્ધના આચારણ માટે લાગૂ પડે છે.  જો કોઈ વ્યક્તિ, બોલચાલ, લેખિત, હાવભાવ, વીડિયો, ફોટો, અથવા મોબાઇલ અથવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને, દેશની એકતા અથવા અખંડિતતાને નુકસાન પહોંચાડી શકે તેવી માહિતી ફેલાવે છે, તો તેના પર કાર્યવાહી થઈ શકે છે.

 

 

ટોપ સ્ટોરી

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Embed widget