શોધખોળ કરો

સોપોરમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, એક જવાન શહિદ, ત્રણ જવાન ઘાયલ

આ પહેલા દક્ષિણ કાશ્મીરના બિઝબેહરામાં સીઆરપીએફ જવાનો પર હુમલો થયો હતો.

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના સોપોરના મોડલ ટાઉન વિસ્તારમાં આતંકીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો છે. જેમાં એક જવાનનું મોત થયું છે અને ત્રણ જવાનો ઘાયલ થયા હોવાના તથા એક નાગરિકના મોતના સમાચાર છે. તમામ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણ, બંને તરફથી ભારે ફાયરિંગ થઈ રહ્યું છે. બે થી ત્રણ આતંકીઓ આ વિસ્તારમાં છુપાયા હોવાની ખબર છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પહેલા દક્ષિણ કાશ્મીરના બિઝબેહરામાં સીઆરપીએફ  જવાનો પર હુમલો થયો હતો. જેમાં કુલગામના યારીપારોના એક માસૂમનો જીવ ગયો હતો.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ થયેલી અથડામણમાં બે આતંકી ઠાર થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીની હાજરીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે સવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વાઘમામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. જેમાં બે આતંકવાદી ઠાર થયા હતા. આતંકીઓ કયા સંગઠન સાથે સંકળાયેલા છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. આ પહેલા સોમવારે અનંતનાગના ખુલચોહર વિસ્તારમાં થયેલી અથડામણમાં ત્રણ આતંકી માર્યા ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન

Embed widget