શોધખોળ કરો
Advertisement
મોદી સરકારના કયા મંત્રી બરફમાં ફસાયેલી કારને જાતે ધક્કો મારવા લાગ્યા, જુઓ આ રહ્યો વીડિયો
નવી દિલ્હી: કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી કિરણ રીજીજુની સરળતા અને સાદગી સામે આવી છે. હાલ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સેના હાઈ એલર્ટ ઉપર છે. ત્યારે કિરણ રીજીજુ પણ કાશ્મીરના પ્રવાસે છે.
આ દરમિયાન ભારે બરફ વર્ષા થતાં તેમના વાહનોના કાફલાને રસ્તામાં રોકાઈ જવું પડ્યું હતું. પરંતુ પોતાનું મંત્રીપણું બતાવ્યા વગર જ તેઓ ખુદ પોતાની કારમાંથી નીચે ઉતરીને ધક્કો લગાવવા લાગ્યા હતા. તેમણે એક નાનકડાં વીડિયો દ્વારા બતાવ્યું હતું કે, સરહદી જીવન ખુબ જ કપરું હોય છે.
આખી ઘટના અંગે ટ્વિટ કરતા કેન્દ્રીય મંત્રી રિજીજુએ કહ્યું હતું કે, સરહદ વિસ્તારનું જીવન સરળ નથી. ભારે હિમવર્ષાના અવરોધ વચ્ચે અમે સેલા ટનલથી આગળ વધ્યાં હતાં. આ સેલા ટનલનો પાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાંખ્યો છે અને થોડા વર્ષો પછી તવાંગ જવાનો રસ્તો સરળ બની જશે.

Life is not easy in border areas. We managed to push through Sela Pass before the heavy snowfall could block the road. PM @narendramodi ji has laid the foundation for Sela tunnel. The perennial difficulties while going to Tawang will become smooth within few years. pic.twitter.com/Aj6C7HdoCH
— Kiren Rijiju (@KirenRijiju) February 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement