શોધખોળ કરો

જુલાઈ મહિનામાં ખત્મ થઈ જશે કોરોનાની બીજી લહેર ! 6 મહિના પછી આવશે ત્રીજી લહેર

મેથેમેટિકલ પ્રોજેક્શનનમાં એ વાત કહેવામાં આવી છે કે, તમિલનાડુ, પંજાબ અને અસમમાં કોરોનાનો પીક હજુ બાકી છે.

કોરોનાની બીજી લહેર દેશમાં જુલાઈ સુધીમાં પૂરી થઈ જશે અને કોરોનાની ત્રીજી લહેર દેશમાં છથી આઠ મહિનામાં આવી શકે છે. આ અંદાજ ભારત સરકારની વિજ્ઞાન મંત્રાલયના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા બનાવવામાં આવેલ વૈજ્ઞાનિકોની ત્રણ સભ્યોની પેનલનો છે.

મેથેમેટિકલ પ્રોજેક્શનનમાં એ વાત કહેવામાં આવી છે કે, તમિલનાડુ, પંજાબ અને અસમમાં કોરોનાનો પીક હજુ બાકી છે. આ અંદાજ SUTRA મોડલ અંતર્ગત લગાવવામાં આવ્યો છે. SUTRA મોડલનું કહેવું છે કે, આગામી છથી આઠ મહિના દરમિયાન કોરોનાના કેસમાં ત્રીજી વખત ઉછાળો આવી શકે છે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મનિંદર અગ્રવાલે પણ આવનારા પીકને લઈને જવાબ આપ્યા.

આઈઆઈટી કાનપુરના ડો. મનિનિંદર અગ્રવાલનું કહેવું છે કે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, એમપી, ઝારખંડ, રાજસ્થાન, સિક્કિમ, ઉત્તરાખંડ, ગુજરાત, હરિયાણા, દિલ્હી અને ગોવામાં કોરોનાના કેસ પિક પર આવી ગયા છે. તમિલનાડુ અને પુડુચેરીમાં મે 19-20 સુધીમાં પિક જોવા મળી શકે છે.

જ્યારે પુડુચેરીમાં 19મેથી 20 મે દમરિયાન કોરોનાનો પીક આવી શકે છે. અસમમાં 20-21 મે દરમિયાન કોરોના પીક પર આવાવની શખ્યતા છે. ઉત્તર રાજ્યોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને પંજાબમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પંજાબમાં 22 મેથી અને હિમાચલમાં 24 મેથી કોરોના પીક પર જોવા મળી શકે છે.

પ્રોફેસર મનિંદર અગ્રવાલે કહ્યું કે, દેશભરમાં કોરોનાના આંકડા મેના અંત સુધીમાં ઘટવા લાગશે. મેના અંત સુધી ભારતમાં રોજ 1.5 લાખ નવા કેસ સામે આવશે. જૂનના અંત સુધીમાં તે ઘટીને 20 હજાર થઈ જશે. જુલાઈના અંત સુધીમાં કોરોનાની બીજી લહેર ખત્મ થઈ જશે. છ મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, ત્યાર બાદ કોરોનાન કેસમાં ફરીથી વધારો થવાનું શરૂ થશે.

મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કેરળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ગુજરાત, હરિયાણા, દિલ્હી અને ગોવામાં કોરોના પીક આવી ગયો છે. જણાવીએ કે, હાલમાં જ સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, મધ્ય પ્રદેશ અને છત્તીસઘડમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ સાઈન્સ એન્ડ ટેક્નોલોજીએ વૈજ્ઞાનિકોનું એક ગ્રુપ બનાવ્યું હતું જે ગણિતીય મોડલના દ્વારા કોરોનાના કેસને લઈને જાણકારીઓ આપે છે. આ પેનલ બનાવ્યા બાદ જ SUTRA મોડલ અસ્તિત્વમાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget