શોધખોળ કરો
Advertisement
આત્મહત્યાના થોડા કલાકો પહેલા જ TikTok સ્ટારે શેર કર્યાં હતાં આ વીડિયો? જુઓ વીડિયો
ટિકટોક સ્ટાર સિયા કક્કડની આત્મહત્યાથી ચાહકો સ્તબ્ધ થઈ ગયા હતાં અને લોકો એ જાણવા માગે છે કે, તેણે આવું પગલું કેમ ભર્યું?
ટિકટોક સ્ટાર સિયા કક્કડની આત્મહત્યાથી ચાહકો સ્તબ્ધ થઈ ગયા હતાં અને લોકો એ જાણવા માગે છે કે, તેણે આવું પગલું કેમ ભર્યું? પરંતુ સિયાએ આવું પગલું કેમ ભર્યું તેનો જવાબ કોઈને પાસે નથી. સિયા કક્કડ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બહુ જ એક્ટિવ રહેતી હતી અને જલ્દી જ એક મોટા પ્રોડેક્ટમાં જોવા મળવાની હતી. આત્મહત્યાના થોડા કલાક પહેલાં જ સિયાએ ટિકટોક પર વીડિયો શેર કર્યાં હતાં. તેના મોત બાદ ટિકટોક જ નહીં પરંતુ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, સિયાએ આત્મહત્યા રાતે લગભગ 12 વાગે કરી હતી પરંતુ તેના પિતા તેનો મૃતદેહ સવારે 9 વાગે જોયો હતો. બુધારે રાતે જ સિયાએ ટિકટોક પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે બહુ જ ખુબસુરત અને ખુશ જોવા મળી રહી હતી. તેનો આ વીડિયો જોઈને તેની માનસિક હાલતનો અંદાજ લગાવવા બહુ જ મુશ્કેલ છે.@siya_kakkar Teri cute smile te kinna mardi❣️ ##cutesong ##foryou ##tiktokindia ##trending ##viral ##siyakakkar ##fyp @tiktok_india
♬ Cute song - desimusicfactory
સિયાના મોતથી તેનો દુખી પરિવાર હાલ કોઈ પણ પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નથી. પરંતુ ઘણાં મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે, સિયાના ઘણાં નજીકના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સોશિયલ મીડિયા પર સતત વધી રહેલ પોપ્યુલિયારિટીને કારણે સિયાને ધમકીઓ મળતી હતી.@siya_kakkar Na chahat ki kami thi, na chahne valo ki♥️ ##foryou ##tiktokindia ##trending ##viral ##siyakakkar ##fyp @tiktok_india
♬ original sound - diimpledanypaul786
હવે તેને ધમકીઓ કોણ આપી રહ્યું હતું અને કેમ આપ રહ્યું હતું? જોકે હાલ પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે. સુત્રો પ્રમાણે, પોલીસે સિયાનો ફોન જપ્ત કર્યો છે અને તે તેના આધારે તપાસ કરશે કે સિયાએ આત્મહત્યા કેમ કરી?@siya_kakkar Teri cute smile te kinna mardi❣️ ##cutesong ##foryou ##tiktokindia ##trending ##viral ##siyakakkar ##fyp @tiktok_india
♬ Cute song - desimusicfactory
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement