શોધખોળ કરો

દિલ્હી બહાર 6 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો ત્રણ કલાકનો ચક્કાજામ કરશે : રાકેશ ટીકેત

રાકેશ ટીકેતે જણાવ્યું છે 6 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કરવામાં આવેલા ધરણાં પ્રદર્શનને મોકૂફ રાખવામાં આવ્યો છે. તેમજ તેના બદલે દિલ્હી બહાર ત્રણ કલાક સુધી ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવશે.

નવી દિલ્હી:  કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 70 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જેમાં ખેડૂત નેતા રાકેશ ટીકેતે જણાવ્યું છે 6 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કરવામાં આવેલા ધરણાં પ્રદર્શનને મોકૂફ રાખવામાં આવ્યો છે. તેમજ તેના બદલે દિલ્હી બહાર ત્રણ કલાક સુધી ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવશે.
આ ઉપરાંત ખેડૂત નેતા રાકેશ ટીકેતે ખેડૂતોના સમર્થન વિદેશી કલાકારો દ્વારા કરવામાં આવતા ટ્વિટ અંગે સવાલ પૂછતાં તેમણે જણાવ્યું કે તે કોઇ વિદેશી કલાકારને ઓળખતા નથી, પરંતુ તેઓ કોઈ અપેક્ષા વગર સમર્થન કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોઇ લોકો આ ચક્કાજામમાં ફસાઈ જશે તો તેમને ખોરાક પાણી આપવાની વ્યવસ્થા પણ ખેડૂતો તરફથી કરવામાં આવશે. જ્યારે રાકેશ ટિકૈટને પૂછવામાં આવ્યું કે વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે તેમની સરકાર ખેડૂતોથી માત્ર એક જ ફોન કોલ છે, તો પછી તેમણે કહ્યું કે તે કયો નંબર છે. મહેરબાની કરીને કહો, અમે વાત કરીશું. તેમણે કહ્યું કે સરકાર સાથે જે બનશે તે ખેડૂત સંગઠનોની કમિટી જ વાત કરશે.

ટોપ સ્ટોરી

અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Embed widget