શોધખોળ કરો

BBC Documentary: બીબીસી ડોક્યુમેન્ટ્રી જ નહી આ 43 ફિલ્મો પર પણ લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ

દેશમાં કોઈ ડોક્યુમેન્ટરી કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ભારતમાં 43 ફિલ્મો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

BBC Documentary:દેશમાં કોઈ ડોક્યુમેન્ટરી કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ભારતમાં 43 ફિલ્મો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, પાછળથી આમાંથી કેટલાક પરથી પ્રતિબંધ હટાવી દેવાયો હતો પરંતુ કેટલાક હજુ પણ પ્રતિબંધિત છે. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે જ મોટા ભાગના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. ચાલો જાણીએ એ ફિલ્મો વિશે જેને ભારત સરકારના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઈને વિશ્વભરમાં હોબાળો મચી ગયો છે. બીબીસીની આ ડોક્યુમેન્ટરીનો ભારતથી લઈને લંડન સુધી વિરોધ થઈ રહ્યો છે. કેટલાક એવા લોકો છે જેઓ ભારત સરકાર દ્વારા ડોક્યુમેન્ટ્રી પર લગાવવામાં આવેલા પ્રતિબંધની વિરુદ્ધ ઉભા છે. ખાસ કરીને વિરોધ પક્ષોએ તેને મુદ્દો બનાવ્યો છે.

હવે વાત કરીએ બીબીસીની ડોક્યુમેન્ટરી પહેલા ભારતમાં જે ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

ભારતમાં વિવિધ કારણોસર ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાનો લાંબો ઈતિહાસ છે. રેકોર્ડ મુજબ, 1955માં સમર ટાઈમ નામની ફિલ્મને ભારતમાં પ્રથમ વખત પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એક અમેરિકન મહિલાનું પાત્ર દર્શાવવામાં આવ્યું હતું જે ઇટાલીના એક પરિણીત પુરુષ સાથે પ્રેમમાં પડે છે. આ જ કારણ છે કે ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સિવાય 1959માં નીલ અક્ષર નીચે, 1963માં ગોકુલ શંકરની ફિલ્મ પર પણ ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.

1963માં બનેલી ફિલ્મ ગોકુલ શંકર પર આરોપ છે કે તેમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ દર્શાવવામાં આવી હતી. 1973માં ગરમ ​​હવા નામની ફિલ્મ પર પણ નવ મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે એક મુસ્લિમ પરિવારની વાત કહેવામાં આવી હતી.

સૌથી વધુ ચર્ચા 1975માં આવેલી ફિલ્મ આંધીને થઈ હતી. તેના પર પણ તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં જ્યારે જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી ત્યારે આના પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સંજીવ કુમાર, સુચિત્રા સેન અભિનિત હતા અને તેનું નિર્દેશન ગુલઝાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મ તેમના પતિના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથેના સંબંધો પર આધારિત છે. ફિલ્મમાં કિશોર કુમાર અને લતા મંગેશ્વરે ગીતને સ્વર આપ્યાં હતા.

ટોપ સ્ટોરી

Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ

Embed widget