શોધખોળ કરો

કોરોના કારણે મુંબઇના આ 5 વિસ્તારો કરવા પડ્યા સીલ, બહાર નીકળવા પર દરેકને પાબંદી

આ પાબંદીની જાહેરાત કેડીએમસી નગર નિગમના આયુક્ત વિજય સૂર્યવંશીએ કરી છે. વિજય સૂર્યવંશીએ બુધવારે કેડીએમસીના ફેસબુક પેજ પર એક વીડિયો પૉસ્ટ કરીને આ નિર્ણયનું એલાન કર્યુ હતુ

મુંબઇઃ કોરોના વાયરસના પ્રસારને જોતા મુંબઇમાં પાંચ વિસ્તારોને જડબેસલાક સીલ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 200ને પાર પહોંચી ગઇ છે. મુંબઇમાં પાંચ વિસ્તારો સીલ કરી દીધા છે, આ બધા વિસ્તારો મુંબઇ મેટ્રૉપૉલિટનમાં ડૉબિવલી ઇસ્ટના છે. આ વિસ્તારોમાં રાજાજી પથ, બાલાજી ગાર્ડન, અરે વિલેજ, મ્હાત્રે નગર, સહકાર નગર સામેલ છે. કોરોનાના કહેરને જોતા કેટલીક ઝૂંપડપટ્ટીઓના વિસ્તારોમાં પણ લોકોની ગતિવિધિઓ પર પણ પાબંદી લગાવવામાં આવી છે. કોરોના કારણે મુંબઇના આ 5 વિસ્તારો કરવા પડ્યા સીલ, બહાર નીકળવા પર દરેકને પાબંદી આ પાબંદીની જાહેરાત કેડીએમસી નગર નિગમના આયુક્ત વિજય સૂર્યવંશીએ કરી છે. વિજય સૂર્યવંશીએ બુધવારે કેડીએમસીના ફેસબુક પેજ પર એક વીડિયો પૉસ્ટ કરીને આ નિર્ણયનું એલાન કર્યુ હતુ. વિજય સૂર્યવંશીએ ફેસબુક પૉસ્ટમાં લખ્યુ કે ડોબિવલી ઇસ્ટમાં 5 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. જેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારને સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ વિસ્તારોમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. કોરોના કારણે મુંબઇના આ 5 વિસ્તારો કરવા પડ્યા સીલ, બહાર નીકળવા પર દરેકને પાબંદી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ

Vande Bharat મુસાફરો માટે ખુશખબરી! હવે છેલ્લી ઘડીએ પણ મળશે કન્ફર્મ ટિકિટ,  જાણો નવો નિયમ

Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....

જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?

2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન

ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ

મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!

PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?

Embed widget