શોધખોળ કરો

અમેરિકાના 50 ટકા હાઈ ટેરિફની સૌથી વધારે ભારતના આ ક્ષેત્રો પર પડશે અસર

અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર વધારાની 50 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે, જે 27 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે.

US High Tariffs Impact On India: અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર વધારાની 50 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે, જે 27 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. આ નિર્ણય ભારતની 86 અબજ ડોલરની નિકાસમાંથી 60 અબજ ડોલરથી વધુની નિકાસને અસર કરશે. તેની સૌથી મોટી અસર શ્રમ-સઘન ક્ષેત્રો જેમ કે ઝીંગા, વસ્ત્રો, ચામડું અને રત્નો અને ઝવેરાત પર પડશે.

તેની સીધી અસર વસ્ત્રોના ક્ષેત્રને પડશે, કારણ કે તે 10. અબજ ડોલરની નિકાસ કરે છે. આ રત્નો અને ઝવેરાત ક્ષેત્ર માટે પણ મોટો ફટકો માનવામાં  છે, કારણ કે અમેરિકા આ ​​ઉદ્યોગ માટે સૌથી મોટું બજાર છે. ઘણા નિકાસકારો માને છે કે આ ક્ષેત્રોમાં નોકરીઓમાં કાપ મૂકવાનું નિશ્ચિત છે. કાપડ અને વસ્ત્ર ઉદ્યોગ પર પણ દબાણ રહેશે. ભારતમાંથી અમેરિકામાં ઘણા બધા કપડાં, તૈયાર વસ્ત્રો અને ફેશન ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે.

ટ્રમ્પના હાઈ ટેરિફથી ઘણા ક્ષેત્રો પ્રભાવિત થયા છે

ઝીંગા અને સીફૂડ નિકાસ પર પણ ગંભીર અસર પડશે. ચામડા અને ફૂટવેર ઉદ્યોગને ઉત્પાદન બંધ કરવું પડી શકે છે અને કર્મચારીઓની સંખ્યા ઘટાડવી પડી શકે છે.  કાર્પેટ અને ફર્નિચર જેવા ક્ષેત્રોમાં પણ સ્પર્ધા નબળી પડશે.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) રિપોર્ટ મુજબ, ભારતની અમેરિકામાં થતી લગભગ 66 ટકા નિકાસ યુએસ ટેરિફથી પ્રભાવિત થશે. 27 ઓગસ્ટથી, કાપડ, રત્નો અને ઝીંગા સહિત 60.2 અબજ ડોલરના ઉત્પાદનો પર 50 ટકા ડ્યુટી લાદવામાં આવશે.

યુએસ ટેરિફ વધવાથી શું અસર થશે ?

ઇન્સ્ટિટ્યૂટના સહ-સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં ભારત માટે આ સૌથી મોટો વેપાર આંચકો છે. તેમના મતે, 2025-26ના નાણાકીય વર્ષ દરમિયાન ભારતની અમેરિકામાં નિકાસ ઘટીને લગભગ 49.6  અબજ ડોલર થઈ શકે છે. આ નિર્ણયથી ચીન, વિયેતનામ, મેક્સિકો, તુર્કી અને પાકિસ્તાન, નેપાળ અને કેન્યા જેવા હરીફ દેશોને પણ ફાયદો થશે.

એ નોંધનીય છે કે યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો. જ્યારે 25 ટકા ટેરિફ પહેલાથી જ લાદવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, બુધવારથી કુલ ટેરિફ દર વધીને 50 ટકા થઈ જશે. તાજેતરના વર્ષોમાં નવી દિલ્હી પર આ પ્રકારનો આર્થિક રીતે સૌથી મોટો પ્રતિબંધ છે.  

ટોપ સ્ટોરી

Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
દિલ્હી-NCRમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, અનેક વિસ્તારોમાં 400ની પાર પહોંચી શકે છે AQI
દિલ્હી-NCRમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, અનેક વિસ્તારોમાં 400ની પાર પહોંચી શકે છે AQI
ગાંધી પરિવારમાં દેરાણી-જેઠાણી વચ્ચે અણબનાવ? સોનિયા ગાંધીએ મેનકા ગાંધી અંગે કર્યા અનેક ખુલાસા
ગાંધી પરિવારમાં દેરાણી-જેઠાણી વચ્ચે અણબનાવ? સોનિયા ગાંધીએ મેનકા ગાંધી અંગે કર્યા અનેક ખુલાસા
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
Vav-Tharad: વાવ-થરાદના ઔદ્યોગિક વિકાસ માટે શંકર ચૌધરીની મોટી જાહેરાત, તમામ સ્ટાર્ટઅપ માટે લૉનની ગેરંટી પોતે લેશે
Vav-Tharad: વાવ-થરાદના ઔદ્યોગિક વિકાસ માટે શંકર ચૌધરીની મોટી જાહેરાત, તમામ સ્ટાર્ટઅપ માટે લૉનની ગેરંટી પોતે લેશે
દિલ્હી-NCRમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, અનેક વિસ્તારોમાં 400ની પાર પહોંચી શકે છે AQI
દિલ્હી-NCRમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, અનેક વિસ્તારોમાં 400ની પાર પહોંચી શકે છે AQI
New Zealand Test Squad vs India: ટેસ્ટ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ઈજા બાદ આ ત્રણ ખેલાડીઓની વાપસી
New Zealand Test Squad vs India: ટેસ્ટ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ઈજા બાદ આ ત્રણ ખેલાડીઓની વાપસી
Virat Kohli: 2027 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી નહીં લે સંન્યાસ, કૉચનો મોટો ખુલાસો
Virat Kohli: 2027 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી નહીં લે સંન્યાસ, કૉચનો મોટો ખુલાસો
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Embed widget