શોધખોળ કરો

PM મોદી અને દિલ્લી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને મળી જાનથી મારવાની ધમકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને જાનથી મારવાની ધમકી મળી છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને જાનથી મારવાની ધમકી મળી છે. આ ધમકી મનોજ તિવારને મોબાઈલ ફોન પર એસએમએસ દ્વારા મળી છે. જેની પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મનોજ તિવારી ગત વર્ષે ટ્વિટ દ્વારા દાવો કરી ચુક્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને તેમને ગોળી મારવાની ધમકી આપી હતી. નોંધનીય છે કે આ મહીનામાં કેરળ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સૂત્રો અનુસાર વડાપ્રધાન મોદી જ્યારરે કેરળના ગુરુવાયરુ મંદિરમાં પૂજા કરવા ગયા હતા. તેના અગાઉ તેઓને જાનથી મારવાની ધમકી મળી હતી. સૂત્રો અનુસાર, ગુરુવાયુર મંદિરના ઓફિસમાં એક ચિઠ્ઠી મોકલવામાં આવી હતી. જેમાં એક પાંચસો રૂપિયાની નોટ હતી. જેના પર મલયાલમ ભાષામાં પીએમ મોદીને જાનથી મારવાની ધમકીની વાત લખેલી હતી. આ નોટ પર અંગ્રેજીમાં પણ લખી હતી. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જુઓ વીડિયો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે, આયુષ્માન કાર્ડ બનાવવા નહીં લગાવવા પડે સરકારી ઓફિસના ચક્કર, ઘરે બેઠા બની જશે 

શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ

રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: રાશન ઓછું મળે કે ડીલર મનમાની કરે, તો અહીં કરો સીધી ફરિયાદ

Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : માણસના જીવની જવાબદારી કોની?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણી લો

હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર

8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો

Fifa World Cup: વર્લ્ડકપમાં સૌથી મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર

128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Embed widget