શોધખોળ કરો

મહેબૂબા મુફ્તીની પાર્ટી PDPમાંથી રાજીનામું આપનારા ત્રણ નેતા કૉંગ્રેસમાં સામેલ થયા

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીના તિરંગાના વિવાદિત નિવેદન બાદ ત્રણ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દિધા હતા.

જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીના તિરંગાના વિવાદિત નિવેદન બાદ ત્રણ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દિધા હતા, હવે આ ત્રણેય નેતાઓ કૉંગ્રેસમાં સામેલ થયા છે. જે ત્રણ નેતાઓ કૉંગ્રેસમાં સામેલ થયા છે તેમના નામ વેદ મહાજન, હુસૈન અલી વાફ અને ટીએસ બાજવા છે. આ જાણકારી વેદ મહાજને આપી છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ રાષ્ટ્ર ધ્વજ તિરંગાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન બાદ ઘણા નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી. આ મુદ્દાને લઈને 26 ઓક્ટોબરે આ ત્રણ નેતાઓએ પીડીપીમાંથી રાજીનામા આપ્યા હતા. વેદ મહાજને ત્યારે કહ્યું હતું કે આપણો રાષ્ટ્ર ધ્વજ આપણું ગૌરવ છે. અમે તેના નિવેદનથી નારાજ થયા. આજે અમે જમ્મુ કાશ્મીરના લોકોને બતાવી દિધુ કે અમે ધર્મનિરપેક્ષ છીએ. પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ છે જે રાજીનામા આપી શકે છે. આ ત્રણેય પીડીપી નેતાઓના રાજીનામાં બાદ રાજકારણ ગરમાયું હતું. દરેક તેમના કોઈ પાર્ટીમાં સામેલ થવાની અટકળો લગાવી રહ્યા હતા. હવે સ્થિતિ સાફ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ મહેબૂબા મુફ્તી વિવાદિત નિવેદન આપી રહી છે.

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget