શોધખોળ કરો

અચાનક સામે આવીને ઉભો રહી ગયો વાઘ, લોકોએ કરી આવી મૂર્ખામી, વીડિયો વાયરલ

જંગલ સફારીનો શોખ કેટલાક લોકોને હોય છે.જો કે સફારીના કેટલાક નિયમો હોય છે. પરંતુ ક્યારેય આ શોખ જોખમી બની જાય છે. અહીં પણ કંઇક આવું જ થયું. જ્યારે ટાઇગર અચાનક લોકોની સામે આવીને ઉભો રહી ગયો.

વાયરલ:જંગલ સફારીનો શોખ કેળવતા હો તો આ શોખ સાથે કેટલીક સાવધાની રાખવી પણ જરૂરી છે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો સુશાંત નંદાને તેમના ટિવટર અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, ટાઇગર અચાનક લોકોની ગાડી સામે આવીને ઉભો રહી જાય છે. ટાઇગર નજીક આવી જતાં કેટલાક લોકો ચીસો પાડવા લાગ્યા. તો તેમાંથી એક વ્યક્તિ તેની તસવીર લેવામાં મસ્ત છે. જો કે અહીં ટાઇગરે ગુસ્સો પર કાબૂ રાખ્યો અને ત્યાંથી શાંતિથી નીકળી ગયો. આ વીડિયો આઇએફએસ સુશાંત નંદાએ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે,” જ્યારે લોકોનું મગજ નથી ચાલતું ત્યારે તે માત્ર મોં ચલાવે છે. જો કે અહીં ટાઇગરે જે રીતે તેમના ગુસ્સો પર કન્ટ્રોલ કર્યો કાબિલે તારીફ છે. જો કે ભવિષ્યમાં તેની કોઇ ગેરન્ટી નથી. આ વીડિયોને 8 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યાં છે અને હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત

વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ

Embed widget