શોધખોળ કરો

દાદરીઃ આરોપી રવિના મૃતદેહને તિરંગો લપેટતા રાજનીતિ ગરમાઇ

નવી દિલ્લીઃ નોયડાના દાદરીમાં બિસાહડા ગામમાં બીફ રાખવાના મામલે હત્યાના આરોપી રવિના મૃતદેહ પર રાજનીતિ તેજ થઇ રહી છે. રવિના શબને લઇને ગામમાં મહાપંચાયત શરૂ થઇ ગઇ છે. ગામના લોકો પોતાની માંગને લઇને દબાણ કરી રહેલા ગામના લોકો રવિના શબના અંતિમ સંસ્કાર કરવા પણ તૈયાર નથી. મહાપંચાયત પર તંત્ર અને પોલીસ નજર રાખી રહી છે. ગુરુવારે કેંદ્રીય મંત્રી મહેશ શર્માએ પણ મૃતકના પરિવારને મળવા પહોંચ્યા હતા. કેંદ્રીય મંત્રી રવિની માઁને મળીને સાંત્વના આપી હતી. એટલું જ નહી રવિને શહીદ ગણાવીને તેના શબને તિરંગો વિટાળવામાં આવ્યો હતો. તિરંગામાં વિટાળનારનો તર્ક છે કે, રવિએ હિંદું મૂલ્યોની રક્ષા કરતા પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે હત્યાના આરોપીના શબને તિરંગામાં લપેટી કેંદ્રીય મંત્રી બિસાહડ પહોંચવા પર ઘણા સવાલ ઉભા થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..

ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'

ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'

Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક

નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ

Zene Zoe Warsi: અરશદ વારસીની દીકરીએ લૂંટી મહેફિલ, સુંદરતામાં Janhvi-Ananyaને આપે છે ટક્કર

EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ

'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ

Embed widget