શોધખોળ કરો

JIO આપી રહી છે મહિને 100 રૂપિયા કરતાં પણ ઓછામાં અનલિમિડેડ ફોન, મેસેજનો પ્લાન, જાણો મળશે કેટલો ડેટા ?

JIO યુઝર્સ માટે એક સારા સમાચાર છે. કંપની JIO યુઝ્રર્સ માટે શાનદાર ઓફર લાવી છે. JIOના ગ્રાહકો માટે શું છે 'ચાર ધમાકેદાર ઓફર જાણીએ...

JIO યુઝર્સ માટે એક સારા સમાચાર છે. કંપની JIO યુઝ્રર્સ  માટે શાનદાર ઓફર લાવી છે. JIOના ગ્રાહકો માટે શું છે ચાર  ધમાકેદાર ઓફર જાણીએ... JIOએ ગ્રાહકોને આકર્ષવા માટે ફરી એકવાર ધમાકેદાર ઓફર આપી છે. જિયો ફોન યૂઝર્સ માટે કંપની એવા 4 પ્લાન ઓફર કર્યાં  છે જેમાં તમને ફ્રી કોલીંગ સાથે ડેટાનો પણ લાભ મળશે.  28 દિવસની વેલિડીટીનો પ્લાન JIO યુઝર્સે ને હવે માત્ર75 રૂપિયાના અનલિમિટેજ કોલ, 50 SMS અને 100 એમબી ડેટા  28 દિવસની વેલિટિડી માટે મળશે. 125 રૂપિયોનો 28 દિવસનો પ્લાન આ પ્લાનમાં JIOPHONE યૂઝર્સ ને દરરોજ 500MB ડેટા મળશે. તેમજ કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને 300 SMSનો લાભ પણ મળશે. આ ઓફરની વેલિડિટી 28 દિવસની છે. jioનો 155 રૂપિયાનો પ્લાન JIOના 155 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડીટિ સાથે દરરોજ 1GB ડેટા અને 100 SMS મફત મળશે. તે ઉપરાંત તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળશે. jioનો 185 રૂપિયાનો શું છે પ્લાન જિયોના 185ના પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 SMS અને 2 જીબી ડેટા મેળશે. ઉપરાંત આ સિવાય તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ સુવિધા પણ મળશે.  ઉપરાંત  જિયોફોન યૂઝર્સ JioTV અને Jio સિનેમા, Jio મૂવીઝ જેવી Jio એપ્લિકેશંસનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મેળવી શકે છે.

ટોપ સ્ટોરી

CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ

8મું પગાર પંચ: ચેન્નાઈથી બેંગલુરુ સુધી કર્મચારીઓ સાથે બેઠક, ક્યારે મળશે પગાર વધારો?

આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ

અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ

હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ

ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત

મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ

Embed widget