શોધખોળ કરો
Advertisement
વિરોધ પક્ષોની માંગ વચ્ચે PM મોદી આજે રાજ્યસભામાં રહી શકે છે હાજર
નવી દિલ્લીઃ નોટબંધી બાદ વિરોધ પક્ષો સતત હંગામો કરી રહ્યા છે. અને પ્રધાનમંત્રી મોદીના સંસદમાં હાજર રહીને નોટબંધી પર બોલવાની માંગ કરી રહ્યા છે. ત્યારે PM ગુરુવારે રાજ્યસભામાં હાજર રહી શકે છે. બુધવારે PM લોકસભામાં હાજર હતા. પરંતુ મોટી નોટોને રદ્દ કર્યા બાદ સરકારના નિર્ણયનો વિરોધ લોકસભામાં વિપક્ષે કર્યો હતો. આ હંગામાના લીધે પ્રશ્નકાળમાં વિક્ષેપ પડ્યો હતો. જેના લીધે 12 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement