શોધખોળ કરો

PM મોદી 29 ડિસેમ્બરે દેશની સૌથી ઝડપી ટ્રેનને બતાવશે લીલી ઝંડી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સૌથી ઝડપી ટ્રેનને 29 ડિસેમ્બરના રોજ લીલી ઝંડી આપશે. સૂત્રોના મતે વડાપ્રધાન મોદી ‘ટ્રેન-18’ને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી રવાના કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, એન્જિન વિનાની દેશની પ્રથમ ટ્રેન શતાબ્દી ટ્રેનોનું સ્થાન લેશે અને આ દિલ્હી અને વારાણસી વચ્ચે દોડશે. ટ્રેન-18નું નિર્માણ આઇસીએફ ચેન્નઇએ 100 કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે. ટ્રેન-18 દેશની સૌથી ઝડપી ટ્રેન છે. ટ્રાયલ દરમિયાન આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 180 કિલોમીટરથી વધુની રહી હતી. ટ્રાયલ દરમિયાન ટ્રેન-18ની સફળતાથી પ્રભાવિત થઇને રેલવે મંત્રી પિયૂષ ગોયલે તાજેતરમાં જ આઇસીએફને ચાલુ નાણાકીય વર્ષમાં આવી વધુ ચાર ટ્રેનો બનાવવા કહ્યું છે. ટ્રેનની ખાસિયતોની વાત કરવામાં આવે તો ટ્રેનમાં બે વિશેષ ડબ્બા હશે. જેમાં 52-52 સીટો હશે અને બાકીના ડબ્બામાં 78-78 સીટો હશે. ઇન્ટર સિટી સફર માટે બનેલી આ ટ્રેનની સ્પીડ 160થી 180 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેન પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. તમામ ડબ્બામાં વાઇ-ફાઇ રહેશે. સીટો 360 ડિગ્રી સુધી ઘૂમી શકે છે. ટ્રેનના દરવાજા ટચ સેન્સિટિવ હશે. જ્યાં સુધી ટ્રેન પુરી રીતે રોકાશે નહી ત્યાં  સુધી દરવાજા ખુલશે નહીં.

ટોપ સ્ટોરી

Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ

પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

Embed widget