શોધખોળ કરો
Advertisement
બિહારઃ દરભંગામાં 6 મહિલાનું ટ્રેન નીચે કપાઈ જતા મોત, છઠ્ઠની પુજા કરી પરત ફરી રહી હતી
દરભંગાઃ બિહારના દરભંગામાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં છઠ્ઠ પુજા કરીને પરત ફરી રહી કેટલીક મહિલાઓ ટ્રેન નીચે કપાઈ જતા 6 મહિલાનું મોત થયું છે. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટના સમસ્તીપુર રેલવે મંડળના દરભંગા રેલવે ઝોનના રામભદ્રપુર સ્ટેશનની પાસે બની છે. કહેવાય છેકે, મહિલાઓ પાટા પાર કરતી ત્યારે સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસની નીચે આવી ગઈ હતી. ઘટના બાદ સ્થાનીક લોકોએ ખૂબ વિરોધ કર્યો. ત્યાર બાદ રેલવે વ્યવહાર પર ખોરવાઈ ગયો છે. પ્રદર્શન કરી રહેલા લોકો વળતરની માગ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement