શોધખોળ કરો

દિલ્હીમાં ISIના બે આતંકવાદીઓ ઘૂસ્યા, સુરક્ષા એજન્સીઓએ બન્નેના સ્ક્રેચ રજૂ કર્યા

ઉપરાંત સુરક્ષા એજન્સીઓને એ પણ માહિતી મળી છે કે, ગુજરાતના કંડલા પોર્ટ પર એક આતંકીને કમાન્ડો ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આતંકીઓના કાવતરાને લઇને મોટો ખુલાસો થયો છે. સુત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં દિલ્હી સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં આતંકી હુમલો કરાવવાની કોશિશ કરી રહી છે. ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે ISIના બે આતંકીઓ દિલ્હીમાં ઘૂસી ગયા છે. સુરક્ષા એજન્સીઓએ બન્ને આતંકીઓની તસવીરો રજૂ કરી છે, અને તેમની તપાસ કરી રહી છે. માહિતી મળ્યા બાદ દિલ્હીમાં આઇજીઆઇ એરપોર્ટ સહિત ભીડભાડ વાળી જગ્યાઓ તથા બજારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં જિલ્લા ડીસીપી ખુદ બજારો સહિત અન્ય જગ્યાઓ પર પેટ્રૉલિંગ કરી રહ્યાં છે. દિલ્હીમાં ISIના બે આતંકવાદીઓ ઘૂસ્યા, સુરક્ષા એજન્સીઓએ બન્નેના સ્ક્રેચ રજૂ કર્યા ઉપરાંત સુરક્ષા એજન્સીઓને એ પણ માહિતી મળી છે કે, ગુજરાતના કંડલા પોર્ટ પર એક આતંકીને કમાન્ડો ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યો છે. માહિતી મળતા જ કંડલા પોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોર્ટની તપાસ કરાઇ રહી છે. નોંધનીય છે કે, ભારતમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાન ભારત સામે નાપાક હરકતો કરી રહ્યું છે. પહેલા વેપાર બંધ કર્યા હવે વારંવાર યુદ્ધની ધમકી આપી રહ્યું છે.

ટોપ સ્ટોરી

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget