શોધખોળ કરો

કશ્મીરમાં હિંસા યથાવત, અન્ય બેના મોત થતાં મૃત્યુઆંક 38

નવી દિલ્લી/શ્રીનગર: કશ્મીરમાં તાજી થયેલી હિંસામાં બે લોકોના મર્યાના અહેવાલ છે. આ સાથે જ નવ સુરક્ષાકર્મીઓ સહિત 23 લોકો ઘાયલ થયા છે. ઘાટીના ઘણા ભાગોમાં ભીડે કર્ફ્યૂના ઉલ્લંઘન કરીને પથ્થરમારો કર્યો છે. ભીડની વચ્ચે સંદિગ્ધ આતંકવાદીઓએ એક પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કરીને ગોળીબાર કર્યો છે.  આ દરમિયાન અલગતાવાદીઓએ કશ્મીરમાં બંધના આહ્વાનને બે દિવસ માટે વધારીને 18 જુલાઈ કર્યુ છે. કશ્મીરમાં સમસ્યાને કારણે અમરનાથ યાત્રા આજે સતત બીજા દિવસ સુધી રોકવામાં આવી છે. જમ્મુથી કોઈ પણ તીર્થ યાત્રીને ઘાટી તરફ જવાની પરવાનગી આપાવામાં આવી નથી. અધિકારીઓએ ગત અઠવાડિયે હિજબુલ મુજાહિદીનના આતંકવાદી કમાંડર બુરહાન વાનીની મોત બાદ ઘાટીમાં હિંસા થઈ રહી છે. કશ્મીરના તમામ 10 જિલ્લામાં કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કુપવાડા જિલ્લાના દ્રગમુલ્લામાં ભીડે સુરક્ષાબળો પર હુમલો કર્યો હતો. જેના વળતા જવાબમાં ગોળીબાર કરવામાં આવતા ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા. જેમાંથી એક વ્યક્તિનું પછીથી મોત થયુ હતું. કુલગામના યારીપુરામાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું. આ સાથે ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી હિંસામાં મૃતકોની સંખ્યા 38 થઈ ગઈ છે. જેમાં એક પોલીસ અધિકારી પણ શામેલ છે.

ટોપ સ્ટોરી

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
Embed widget